SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ ૧ ૨ 3 ६ धीरेण वि मरियव्वं, काउरिसेणवि अवस्स मरियव्वं । ૪ ૫ ८ e ૧૧ ૧૦ ૧૪ ૧૫ ૧૨ ૧૩ दुन्हं पि हु मरियव्वे, वरं खु घीरतणे मरिउं ॥ ६४ ॥ धीरेणाऽपिमर्त्तव्यं, कापुरुपेणाऽप्यवश्यंमर्त्तव्यम् । द्वयोरपिहु मर्त्तव्ये, वरं खु धीरत्वेन मर्त्तुम् ॥ ६४ ॥ અર્થ : ધીર પુરૂષ પણ મરવું પડે છે, અને કાયર પુરુષે પણ અવશ્ય મરવું પડે છે, બન્નેને પણ નિશ્ચયે કરી મરવાનું છે, તો ઘીરપણે મરવું એ નિશ્ચે સુંદર છે. ૧ ૨ 3 ४ ૫ ६ ७ सीलेण विमरियव्वं, निस्सीलेणवि अवस्स मरियव्वं । ८ ૯ ૧૧ ૧૦ ૧૪ ૧૫ ૧૨ ૧૩ दुन्हं पि हु मरियव्वे, वरं खु सीलत्तणे मरिउं ॥ ६५॥ शीलेनाऽपिमर्त्तव्यं, निः शीलेनाऽप्यवश्यंमर्त्तव्यम् । द्वयोरपि हु मर्त्तव्ये, वरं खु शीलत्वेन मत्तुम् ॥ ६५ ॥ અર્થ : શીખવાળાએ પણ મરવું પડે છે, અને શીખ રહિત માણસે પણ અવશ્ય મરવું પડે છે, બન્નેને પણ નિશ્ચયે કરીને મરવાનું છે, તો શીળસહિત મરવું એ નિશ્ચે સારૂં છે.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy