SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ: હે જીવ! પુત્ર તથા સ્ત્રી વગેરે મ્હારે સુખનું કારણ થશે એમ તું ન જાણીશ. કારણ કે સંસારમાં ભ્રમણ કરતા જીવોને એ પુત્ર અને સ્ત્રી વિગેરે ઉલટાં અધિક બંધનરૂપ થાય છે. ૫ ૧૩ ૬ ૮ ૯ ૧૧ ૭ ૧૨ ૧૦ जणणी जायइ जाया, जाया माया पिया र ૩માવત્યા સંસારે, મૂવમ સત્રનીવાણું રરરી जननी जायते जाया जाया माता पिता च पुत्रश्च । अनवस्था संसारे, कर्मवशात् सर्वजीवानाम् ॥२२॥ અર્થ: સંસારમાં કર્મના વશથી સર્વજીવોની અનવસ્થા થાય છે, એટલે એક જાતની સ્થિતિ રહેતી નથી. જેમકે માતા અન્યભવમાં સ્ત્રીરૂપે, સ્ત્રી માતારૂપે, પિતા પુત્રરૂપે અને પુત્ર પિતારૂપે થાય છે. ૧૧ ૯ ૧૦ ૧૪ ૧૨ ૧૩ ૧૭ ૧૫ ૧૬ ૨૦ ૧૮ ૧૯ न सा जाइ न सा जोणी, न तं ठाणं न तं कुलं । ૫ ૬ ૭ ૮ ૧ ૨ ૩ ૪ न जाया न मुआ जत्थ, सब्बे जीवा अणंतसो ॥२३॥ न सा जातिर्न सा योनि, न तत्स्थानं न तत्कुलम् । ન ગાતા જ મૃતા ત્રિ, સર્વ નવા ૩નંતશ: રરૂા અર્થ : જ્યાં સર્વ જીવો અનંતીવાર ઉત્પન્ન થયા અને મરણ નથી પામ્યા એવી કોઈ પણ જાતિ નથી, યોનિ નથી, સ્થાન નથી, અને
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy