SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ भासुरसुवन्नसुंदर, रयणालंकारगारवमहग्धं । निहिमिव दोगच्चहरं, धम्मं जिणदेसिवं वंदे ॥४८॥ भासुरसुवर्णसुन्दर-रत्नाऽलङ्कारगौरवमहार्धम् । निधिमिव दौर्गत्यहरं, धर्म जिनदेशितं वन्दे ॥४८॥ અર્થ: દેદીપ્યમાન, ઉત્તમ શબ્દોથી સ્તવાયેલો, સુંદર રચનાએ શોભાવાળો, મોટાઈના કારણભૂત મહા મૂલ્યવાળો, નિપાનની પેઠે અજ્ઞાનરૂપ દારિદ્રને હણનાર એવા જિનેશ્વરોએ ઉપદેશેલા ધર્મને હું વંદન કરૂં છું. चउसकणगमणसंचिअ, सुचरिअरोमंचअंचिअसरीरो । कयदुक्कडगरिहाअसुह, कम्मक्खयकंखिरोभणइ ॥४९॥ चतुःशरणगमनसश्चित-सुचरितरोमाश्चाश्चितशरीरः । कृत्तदुष्कृतगर्हाऽशुभ-कर्मक्षयकांक्षितो भणति ॥४९॥ અર્થ: આ ચાર શરણ અંગિકાર કરવા વડે એકઠું કરેલું જે સુકૃત તેણે કરી થએલી વિકસ્વર રોમરાજીએ યુકત છે શરીર જેનું એવો, અને કરેલાં પાપની નિંદાએ કરીને અશુભ કર્મના ક્ષયને ઈચ્છતો એવો જીવ આ પ્રમાણે કહે છે.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy