SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ १८३ કરાએલા એવા મહાવીરસ્વામીને વંદન કરીને મોક્ષને પમાડનાર સુંદર ચઉસરણ નામનું અધ્યયન કહીશ. ૧ ૨ 3११ चउसरणगमण दुक्कड-गरिहा सुकडाणुमोयणा चेव । ૫ ६ ૯ ૧૦ ८ एस गणो अणवरयं, कायन्वो कुसलहेउ त्ति ॥१०॥ चतुः शरणगमनं दुःकृत गर्हा सुकृताऽनुमोदना चैव । एष गणोऽनवरतं, कर्तव्य: कुशलहेतुरिति ॥ १० ॥ અર્થ : ચાર શરણ કરવાં, પાપકાર્યોની નિંદા કરવી, અને નિશ્ચે સુકૃતની અનુમોદનના કરવી. આ ત્રણ વસ્તુઓ ખાસ મોક્ષના કારણભૂત છે; માટે તેની નિરંતર ઉપાસના કરવી. ૧ ૨ 3 ४ ૫ अरिहंत सिद्ध साहू, केवलिक हिओ सुहावहो धम्मो ૯ の ८ ૧૧ ૧૨ ૧૦ एए चउरो चउगड़-हरणा सरणं लहइ धन्नो ॥११॥ अर्हन्तः सिद्धः साधवः, केवलिकथितः सुखावहो धर्मः । एते चत्वारश्चतुर्गति - हरणाः शरणं लभते धन्यः ॥११॥ अर्थ : अरिहंत, सिद्ध, साधु खने ठेवणीये हेलो सुप આપનાર ધર્મ, આ ચાર શરણ છે, તે ચાર ગતિનો નાશ કરનાર છે અને તેભાગ્યશાળી પુરૂષનેજ પ્રાપ્ત થાય છે.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy