SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ १७६ धर्मकार्य करवामां विधिनी प्रबळता ૨ धन्नाणं विहिजोगो, विहिपक्खाराहगा सया धन्ना । ૧ 3 ४ ૫ ६ विहिबहुमाणा धन्ना, विहिपक्ख अदूसगा धन्ना ॥ १२४॥ धन्यानां विधियोगो, विधिपक्षाराधकाः सदा धन्याः । विधिबहुमाना धन्या, विधिपक्षाऽदूषका धन्याः ॥१२८॥ અર્થ : વિધિનો યોગ ધન્ય પુરૂષોને થાય છે. વિધિ પક્ષના આરાધન કરનારને સદા ધન્ય છે, વિધિનું બહુમાન કરનારને ધન્ય છે અને વિધિપક્ષને દૂષણ આપે નહિ તેને પણ ધન્ય છે. आ ग्रंथ भणवाथी थतुं फळ ४ ૧ ર ૫ 3 संवेगमणो संबोहसत्तरिं, जो पढेइ भव्वजियो । ६ ८ ૧૦ ८ सिरिजयसेहरठाणं, सो लहइ नत्थि संदेहो ॥१२५॥ संवेगमनाः संबोधसप्ततिं यः पठति भव्यजीवः । श्री जयशेखरस्थानं, सलभते नास्ति संदेहः ॥ १२५॥ 6 અર્થ : સંવેગ યુક્ત મનવાળા થયા થકા જે ભવ્ય જીવો આ સંબોધસત્તરિ પ્રકરણ ભણે, તે શ્રીજયશેખર સ્થાન-મોક્ષસ્થાન પ્રત્યેપામે એમા સંદેહ નથી.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy