SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ दीर्घफणीन्द्रनाले, महीधरकेसरे दिशामहादले । ओ ! पिबति कालभ्रमरो, जनमकरंदं पृथ्वीपद्मे ॥८॥ અર્થ : ઘણી ખેદની વાત છે કે કાળરૂપી ભ્રમર *ખ્ખોટો શેષનાગરૂપી નાખવાના, પર્વતરૂપ કેસરાવાળા, અને દિશારૂપ સ્ફોટા પત્રવાળા પૃથ્વિરૂપ કમળમાં રહેલા જનરૂપી મકરંદને (જીવ-લોકરૂપી રસને) પીએ છે. ૫ ૧ ૨ छायामिसेण कालो, सयलजिआणं छलं गवसंतो। - ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ पासं कहवि न मुंचड़, ता धम्मे उज्जमं कुणह ॥७॥ ___ छायामिषेण कालः, सकलजीवानां छलं गवेषयन् । पार्श्वकथमपि न मुंचति, तस्माद् धर्मे उद्यमं कुरुंध्वम् ॥९॥ અર્થ : હે ભવ્યપ્રાણિયો ! છિદ્રને ખોળનારો કાળ શરીરની છાયાને મિશે (બ્દાને), સર્વ જીવોનાં પડખાંને કોઈ પણ પ્રકારે મૂકતો નથી (અર્થાત્ જીવોના શરીરની છાયા જેમ શરીરની સાથે ને સાથે જ રહે છે તેમ તેમ કાળ પણ નિરંતર સર્વજીવોની પાછળ લાગેલોજ છે.) માટે ધર્મને વિષે ઉદ્યમ કરો. *“શેષનાગરૂપી નાખવાના” એ વચન લોકપ્રસિદ્ધિની અપેક્ષાએ જાણવું અન્યથા શેષનાગ પૃથ્વીને ધારણ કરી રાખી છે એવી માન્યતા જૈનદર્શનની નથી.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy