SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૫ ξ ४ असुइठाणे पडिआ, चंपकमाला न कीरइ सीसे । ૯ १६३ 3 ८ ૧૦ पासत्थाई ठाणे, सुवट्टमाणो तह अपुज्जे ॥९८॥ अशुचिस्थाने पतिता, चंपकमाला न क्रियते शीर्षे । पार्श्वस्थादिस्थानेषु वर्त्तमानस्तथापूज्यः ॥९८॥ 6 ૫ અર્થ : અપવિત્ર સ્થાનકને વિષે પડેલી ચંપાના પુષ્પોની માળા જેમ મસ્તક ઉપર ધારણ કરાતી નથી, તેમ પાસત્યાદિક સ્થાનકને વિષે વર્તતા રહેતા એવા મુનિ પણ અપૂજ્ય છેપૂજ્વા યોગ્ય નથી. ૨ छट्टट्टम दसम दुवालसेहिं, मासद्धमासखमणेहिं । ३४ हु ८ इत्तोउ अणेगगुणा, सोहा जिमियस्स नाणिस्स | ssu षष्ठाष्ठमदशमद्वादशै, र्मासार्द्धमासक्षपणैः । एतेभ्यस्त्वनेकगुणा, शोभा जिमितस्य ज्ञानिनः ॥ ९९ ॥ अर्थ : छ्ठ्ठ, अठ्ठभ, दृशम, हुवास, अर्ध भास जमा अने માસખમણ કર્યાથી જે શોભા છે, તે કરતાં અનેક ઘણી શોભા દરરોજ જમતા એવા જ્ઞાનીની છે.
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy