________________
१४३
अगीतार्थ अने कुशीलियाने नजरे पण न जोवा
(आर्यावृत्तम) उम्मग्गदेसणाए, चरणं नासंति जिणवरिंदाणं ।
૧ ૨ ૧૦ ૯ ૧૧ ૭ ૯ वावन्नदंसणा खल, न ह लब्भा तारिसं दटट्रं ॥६०॥
उन्मार्गदेशनया, तरणं नाशयन्ति जिनवरेन्द्रणाम् । व्यापन्नदर्शनाः खलु, नहि लभ्यं ताद्दशां दर्शनम् ॥६०॥ .
અર્થ: ઉન્માર્ગની દેશના દેવાથી નિશ્ચ નાશ પામ્યું છે સમકિત જેઓનું એવા પુરૂષો શ્રી જિનેશ્વર ભગવંતનું કહેલું ચારિત્ર નાશ પમાડે છે, માટે તેવાઓનું દેખવું પણ ન થાઓ.
परिवारपूअहेऊ ओसन्नाणं च आणुवित्तीए । चरणकरणनिगृहई, तं दुलहं बोहिअं जाणं ॥६॥
परिवारपूजाहेतवे - ऽवसन्नानामनुवृत्या । चरणकरणौ निगुह्यति, तंदुर्लभबोधिकं जानीहि ॥६१॥
અર્થ : પરિવારના પૂજાના હેતુથી સત્રાની અનુવૃત્તિઓ ચાલે અને ચરણસિત્તરી કરણસિત્તરીને ગોપવે, તેને સમકિત દુર્લભ જાણવું.