SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ १३३ અર્થ : જેમ ફૉતરાને ખાંડવું, મડદાને શણગારવું અને શૂન્ય અરણ્યમાં રોવું નિષ્કલ છે, તેમ આજ્ઞા રહિત અનુષ્ઠાન પણ નિષ્ફળ भएj. ૧ ૨ 3 ४ ૫ हु ८ ૭ आणाइ तवो आणाइ, संजमो तह य दाणमाणाए । ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ आणारहिओ धम्मो, पलाल पुल्लूव पडिहाई ॥४०॥ आज्ञया तपः आज्ञया, संयम स्तथा च दानमाज्ञया । आज्ञारहितो धर्मः, पलालपूलकवत् प्रतिभाति ॥४०॥ અર્થ : આજ્ઞાએ જ તપ, આજ્ઞએ જ ચારિત્ર અને આજ્ઞાએ જ દાન કરવું; કેમકે આજ્ઞા રહિત જે ધર્મ છે, તે તૃણ સમૂહની પેઠે શોભે છે. અર્થાત્ આજ્ઞા રહિત ધર્મ શોભથો નથી. आज्ञा रहितपणे करेली धर्मक्रिया निरर्थक छे. ૧ ૨ 3 ૫ ४ आणाखंडणकारी जइति तिकालं महाविभूईए । ξ ८ ૧૦ - पूएइ वीयरायं, सव्वंपि निरत्थयं तस्स ॥४१॥ आज्ञाखंडनकारी, यद्यपि त्रिकालं महाविभूत्या । पूजयति वीतरागं, सर्वमपि निरर्थकं तस्य ॥ ४१ ॥ અર્થ : શ્રી વીતરાગની આજ્ઞાનું ખંડન કરવાવાળો પુરૂષ જો 6
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy