SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ११६ તત્પર, જીનોકત સિદ્ધાંતથી ગ્રહણ કર્યો છે પરમાર્થે જેણે, પાંચ સમિતિએ કરી યુક્ત અને ત્રણ ગુમિએ કરી યુક્ત એવા ગુરૂ મહારાજનું મને શરણ થાઓ. - कुगुरुनु स्वरूप पासत्थो ओसन्नो, होइ कुसीलो तहेव संसत्तो । ૮ ૯ ૭ ૧૦ ૧૨ ૧૧ अहछंदोवि य ए ए, अवंदणिज्जा जिणमयंमि ॥७॥ पार्श्वस्थोऽवसन्नो, भवति कुशीलस्तथैव संसक्तः । यथा छंदोऽपि चैते - ऽवंदनीया जिनमते ॥९॥ અર્થ: પાસત્યો, ઓસત્રો, કુશીલિયો તેમજ સંસક્તો અને યથાછંદો; એઓ જીનમતને વિષે અવંદનીક છે. कुगुरुने वंदन करवानुं फल पासत्थाइ बंदमाणस्स, नेव कित्ती न निज्जरा होई। ८ .११ १० १२ जायइ कायकिलेसो, बंघो कम्मस्स आणाइ ॥१०॥ पार्श्वस्थादीन् वन्दमानस्य, नैव कीर्ति न निर्जरा भवति । जायते कायक्लेशो, बन्धः कर्मण आज्ञायाः (भड्गः) ॥१०॥ અર્થ: પૂર્વે જેમનાં નામ બતાવ્યાં છે એવા પાસત્યાદિકને
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy