SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ तव तथा ज्ञानविज्ञानगुणाडंबरो, ज्वलनज्वालासु निपततु जीव ! निर्भरः । प्रकृतिवामेषु कामेषु यद्रज्यसे यैः पुनः पुनरपि नरकानले पच्यसे ॥७५॥ અર્થ : હે જીવ ! તેવા પ્રકારના મોટા જ્ઞાન વિજ્ઞાન અને ગુણનો તે તારો આડંબર અતિશય પણે અગ્નિની જવાળામાં પડો ! કારણકે જે કામવિષયો વડે તું વારંવાર નરકની અગ્નિમાં પકાય છે, તેવા જ સ્વભાવે કરીને પ્રતિકૂળ એવા કામભોગમાં રાજી થાય છે ! માટે તારો ગુણનો આડંબર ફોટ છે. ९८ の ૫ दहड़ गोसीससिरिखंड छारकए, ८ ६ ૯ ૧૦ छगलगहणट्ट-मेरावणं विक्कए । ૧૧ ૧૨ ૧૩ ४ ૧૪ कप्पतरु तोडि एरंड सो वावए, ૨ 3 जुजिविसएहिं मणुअत्तणं हार ॥७६॥ दहति गोशीर्षश्रीखंडं भस्मकृते, छगलग्रहणार्थमैरावतं विक्रीणिते । कल्पतरुं त्रोटित्वैरंडं स वपति, तुच्छविषयैमनुजत्वं हारयति ॥ ७६ ॥ અર્થ ઃ આ જગતમાં જે મનુષ્ય અલ્પ વિષયસુખને માટે આખું મનુષ્યપણું હારી જાય છે, તે મનુષ્ય ખરેખર રાખ મેળવવાને માટે
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy