SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ८९ પણ ક્ષણભંગુર છે, તથા સ્ત્રીયાદિકના જે વિષય ભોગો તે તુચ્છ (સાર વિનાના) અને લાખો દુ:ખનું કારણ છે. માટે એ સર્વ ત્યાગ કરવાને પ્રયત્ન કરવો એજ સાર છે. ૨ ૩ ૧ नागो जहा पंकजलावसन्नो, ૫ ૪ g दट्टु थलं नाभिसमेड़ तीरं । の ८ ૧૧ ૯ ૧૦ एवं जिआ कामगुणेसु गिद्धा, ૧૨ ૧૪ ૧૩ ૧૫ સુધમ્ભળે ન રયા હૃતિ नागो यथा पंकजलावसन्नो, द्दष्टा स्थलं नाभिसमेति तीरम् । एवं जीवाः कामगुणेषु गृद्धाः, सुधर्ममार्गे न रता भवन्ति ।। ५९ ।। અર્થ : જેમ કાદવવાળા જળમાં ખૂંચી રહેલો હાથી કિનારાની ભૂમિને દેખે છે છતાં પણ કાંઠે આવી શકતો નથી, તેમ કામવિષયને વિષે આસકત થયેલા જીવો શુદ્ધ ધર્મરૂપી માર્ગમાં રક્ત-લીન થતા નથી. ૧ ૨ ૩ ૫ ૬ ૪ जह विट्टपुंजखुत्तो, किमी सुहं मन्नए सयाकालं । ૭ ૧૦ ૧૨ ૧૧ ૯ तह विसयासुइरत्तो, जीवो विमुणइ सुहं मूढो ॥ ६० ॥
SR No.022051
Book TitleSubodh Labdhi Sanchay
Original Sutra AuthorN/A
AuthorLabdhinidhan Charitable Trust
PublisherLabdhinidhan Charitable Trust
Publication Year2000
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy