SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ એ માલ અમે વીર સંવત ૨૪૮૦નું ચામાસુ` મુંબઈ પાયધૂની શ્રી નમિનાથ જૈન ઉપાશ્રયમાં પૂજ્ય પંન્યાસ પ્રખરવક્તા પૂર ધરવિજયજી ગણિવયની નિશ્રામાં રહ્યા હતા. પૂનિત પર્વાધિરાજ પર્યુ ષણાએ માનભેર વિદાય લીધી હતી. ત્યારમાદ અમે “ માટુંગા ” કચ્છી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ઉપાશ્રયમાં કે જ્યાં પૂજ્ય પંન્યાસ પ્રવર સમર્થ વ્યાખ્યાનકાર યશાભદ્રવિજયજી ગણિવર્ય ચાતુર્માસ વિરાજમાન હતા. ત્યાં આવ્યા. અમે એક રાત્રિએ ધર્મચર્ચા કરતાં બેઠા હતા. એ અવસરે મુંબઈના જાણીતા બુકસેલર કુવરજીભાઈ હીરજી છેડા (મેઘરાજ પુસ્તક ભંડાર) એ જૈન સાહિત્યના કથાનક વિષચના કેટલાક ગ્રંથાની વાતચીત કરી. અંતે તે ખેાલ્યા કે મે' ઘણા ગ્રન્થા વાંચ્યા, પરંતુ આજથી ૪૦ વર્ષ પહેલાં એક પુસ્તક વાંચ્યું હતું. જેનું નામ “ વષઁમાન દેશના ભાષાંતર ” છે. તે પુસ્તકનું નામ સાંભળતાં મને ફરી વાંચવાનુ મન થઈ જાય છે, કારણ કે તે મને બહુ ગમી ગયું છે. પૂર્વે જે વાંચ્યું હતું તે ફક્ત ખાળક બુદ્ધિથી જ વાંચેલું. હાલ મને બહુ ઈચ્છા થાય છે કે હું તે પુસ્તક ક્રીથી વાંચું. પરંતુ હાલ તે અલભ્ય છે.
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy