SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ મહાશતક ત્યાંથી ઍવી ક્યાં જન્મશે?” પ્રભુ બોલ્યા, હે ગૌતમ! ત્યાંથી ઍવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે જન્મશે. ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ મેળવશે.” એ બે પ્રમાણે મહાશતક શ્રાવકનું ચરિત્ર સાંભળી જખ્ખસ્વામી પરમ સંવેગને પામ્યા. ઈતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણના શિષ્ય શ્રી રાજકીર્તિ ગણુની રચેલી ગદ્યબંધ વર્ધમાન દેશના મહાશતક શ્રાવક ” પ્રતિબોધ નામક આઠમે ઉલ્લાસ સમાપ્ત. S D
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy