SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫ ખીજ વાવતાં અન્યત્ર વિહાર કરી ગયા. એ પ્રકારે આણંદની . જેમ કામદેવે અગિયાર ડિમા વહી, તેવીશ વર્ષ સુધી જિનધમ પાળી, સલેખનાપૂર્વક એક માસનું અનશન લઈ વીર ભગવાનનું સ્મરણ કરતા કામદેવ મૃત્યુ પામ્યા. ત્યારે ગૌતમસ્વામીએ પ્રભુને પૂછ્યું; “ હે સ્વામિન્! કામદેવ શ્રાવક અહીથી કાળ કરી કયાં ઉપન્યા ?” પ્રભુ ખેલ્યા; હે ગૌતમ તે પ્રથમ દેવલાકમા અરુણાભ વિમાનમાં ચાર પત્યેાપમના આયુષ્યવાળા મહાસમૃદ્ધિશાળી દેવ થયેા છે, ત્યાંથી ચવી તે મહાવિદેહ ક્ષેત્રે ઉચ્ચ કુળમાં જન્મ લેશે. ત્યાં ચારિત્ર ગ્રહણ કરી શાશ્વત સુખને પામશે. એ પ્રમાણે કામદેવ ચરિત્રને સાંભળી હું ભવ્યલાકે ! તમે ધર્મમાં આદર કરે. ॥ ઇતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભગણીના શિષ્ય રાજકીતિગણીની રચેલી ગદ્યખંધ વમાન દેશનાના કામદેવ પ્રતિòધ.નામના ખીજો ઉલ્લાસ સમાપ્ત બડજા
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy