SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ પણ શીઘ્રતાથી તલવાર લઈ તેને પીછે પક. તે પુરુષની પાછળ દોડતા કુમાર બહુ દૂર નીકળી ગયો, કુમાર તેની સાવ નજીક પહોંચે ત્યાં તે તે આકાશમાં ઊડી અદશ્ય થઈ ગયે. ત્યારે અત્યંત વિસ્મય પામેલે કુમાર વિચારવા લાગ્યા. નિશ્ચય આ મારે કઈ વૈરી વિદ્યાધર દેવ કે દાનવ દેખાય છે, જેથી તે મારા પ્રાણ જે પોપટ લઈ પલાયન થઈ ગયો. હે વીર ધીર ગંભીર શુકરાજ ! તારા વિના મારી શી ગતિ થશે ? તું પાછો મને ક્યારે અને ક્યાં મળીશ ? વળી ખેદ કરી મૂકી પૈર્યને ધારણ કરી વિચારવા લાગ્યા, હે જીવ ! તું શોક શા માટે કરે છે ? શેક કરવાથી કોઈ કાર્યની સિદ્ધિ થતી નથી. માટે ઉદ્યમ કરી કયાંયથી પણ પિપટને મેળવીને જ પાછો વળીશ; અન્યથા નહિ. પિપટની તપાસ કરતે કુમાર ફરતે ફરતે એક વનમાં આવી ધ્યાનપૂર્વક જોવા લાગે, પણ પિપટની કશી ખબર ન જ મળી. આખો દિવસ તે વનમાં પિપટની તપાસ કરતા સંધ્યા સમયે એક ઘોર વનમાં આવી પહોંચ્યા. ત્યાં તેણે એક વિશાળ નગર જોયું, નગરને ફરતે સુંદર મજબૂત ગઢ હતે, ચિત્તને ચમત્કાર પમાડે એવા ચૈત્ય, મેટી મનહર મહેલાતે અને ધજાપતાકાઆદિથી વિભૂષિત નગરને કુમાર વિસ્મયપૂર્વક જેવા લાગે. પછી તે નગરમાં પ્રવેશ કરવા માટે દરવાજામાંથી જવા લાગ્યા. તેવામાં ગઢ પર બેઠેલી | સારિકા (મેન) બેલી. “હે પુરુષ! તું આ નગરમાં પ્રવેશ ન કર. વિસ્મય પામી કુમારે જોયું તે એક સારિકા બેલતી હતી તે જોઈ તે કુમાર બોલ્યો; “હે સારિકા ! તુ
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy