SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૫ | અનુક્રમણિકા . p. p. p. 9માણકી ૭ ૭ ૭ ૭ બ્લોક નં. વિગત : પાના નં. દ્વિતીયાધિકાર :શ્રાવકની દિનચર્યા ૧થી ૧૦૮ આશાતનાનું સ્વરૂપ, દેવદ્રવ્યરક્ષણનું સ્વરૂપ, દેવદ્રવ્યવિષયક સંઘર્તવ્ય, જ્ઞાનદ્રવ્યગુરુવ્યવિષયક સંઘકર્તવ્ય, ધર્મદ્રવ્યવિષયક વિવેક, જિર્ણોદ્ધારનું ફલ, પ્રત્યાખ્યાનકરણ. ગુરુવંદનવિધિ ગુરુવંદનના ૧૯૮ સ્થાનો, દેહપ્રતિલેખના ૨૫, આવશ્યકાનિ ૨૫, શિષ્યના ષસ્થાનો, ષટુ ગુરુના વચનો, ષટુ ગુણા, વંદના પાંચ સાધુઓ, અવન્તા પાંચ પાસથ્યાદિ, પાંચ ઉદાહરણો, અવગ્રહ, પાંચ અભિધાનો, પાંચ નિષેધો, ૩૨ દોષ, આઠ કારણો, છ દોષો, ‘દ્વાદશાવર્તવંદન’ સૂત્રનું સવિવરણ, તેત્રીસ આશાતના, ગુરુવંદનવિધિ, “ઇચ્છામિ ઠામિ' સૂત્રનું સવિવરણ, ‘સવ્યસ્તવિ' સૂત્રનું સવિવરણ, “અભુઠિઓ' સૂત્રનું સવિવરણ. પ્રત્યાખ્યાનનું સ્વરૂપ પ્રત્યાખ્યાનના ભેદો, ઉચ્ચારસ્થાનો, આગારો, અશનાદિનું સ્વરૂપ, પૌરુષીનું સ્વરૂપ, વિકૃતિગતનું સ્વરૂપ, પ્રત્યાખ્યાનની શુદ્ધિનું સ્વરૂપ, પ્રત્યાખ્યાનનું ફલ ધર્મોપદેશની શ્રવણવિધિ ૧૦૯થી ૧૫૨ અશનાદિ માટે ગુરુને નિમંત્રણ, સુખશાતાપૃચ્છા, ગુરુવંદન, પાર્શ્વસ્થાદીવિષયક | અપવાદથી વંદનની વિધિ, જિનમંદિરમાં અવસ્થાનવિષયક વિચાર, અર્થાર્જનાદિવિષયક વિચાર, વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ, દેશકાલવિરુદ્ધનું સ્વરૂપ, રાજવિરુદ્ધ-લોકવિરુદ્ધનું સ્વરૂપ, ધર્મવિરુદ્ધનું સ્વરૂપ, નવવિધ ઔચિત્યનું સ્વરૂપ. | મધ્યાહનકૃત્ય ૧૫રથી ૧૭૦ સુપાત્રદાનની વિધિ. ઉ૫ સંધ્યાનું કૃત્ય ૧૭૦થી ૨૨૯ પ્રતિક્રમણનું સ્વરૂપ, પ્રતિક્રમણનો સમય, પ્રતિક્રમણની વિધિ, સ્થાપનાચાર્યના સ્થાપનવિધિ, દૈવસિકપ્રતિક્રમણની વિધિ, રાત્રિકપ્રતિક્રમણની વિધિ, | પાક્ષિકપ્રતિક્રમણની વિધિ.
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy