SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ धर्मसंग्रह भाग-4 / द्वितीय अधिकार | RI5-93 શ્રાવક યત્ન કરે છે. વળી ધર્મશ્રવણના કારણે ભવસ્વરૂપનો સૂક્ષ્મબોધ થાય છે. ભવથી અતીત મુક્ત અવસ્થાનો સ્પષ્ટ-સ્પષ્ટતર સૂબોધ થાય છે. તેથી ભવ પ્રત્યે પૂર્વમાં જે નિર્વેદ હતો તેનો અતિશય થાય છે. વળી પૂર્વમાં જે શ્રાવકધર્મ સ્વીકાર્યો છે તે પણ સૂમબોધપૂર્વક સમ્યક સ્વીકૃત થાય છે અને શક્તિ પ્રગટે તો સંપૂર્ણ નિરવદ્ય આચારરૂપ સાધુધર્મનો સ્વીકાર થાય છે. વળી, ધર્મના શ્રવણથી સૂક્ષ્મબોધ થયેલો હોવાને કારણે સ્વીકારાયેલા શ્રાવકધર્મના કે સાધુધર્મના સ્વીકારમાં સર્વાશથી તેની એકાગ્રતાપૂર્વક આરાધના વગેરે અનેક ગુણો પ્રગટ થાય છે. માટે શ્રાવકે નિત્ય યોગ્ય ગુરુ પાસેથી વિધિપૂર્વક તત્ત્વનો પારમાર્થિક બોધ થાય તે પ્રમાણે ધર્મશ્રવણ કરવું જોઈએ. પરંતુ યથાતથા, જે તે પ્રકારનું કથન સાંભળીને હું ધર્મશ્રવણ કરું છું એવું મિથ્યા આશ્વાસન સેવવું જોઈએ નહિ. टी : ततः किं कर्त्तव्यमित्याह-'अशनादिनिमन्त्रणम् इति, अशनादिभिरशनपानखादिमस्वादिमवस्त्रपात्रकम्बलपादप्रोञ्छनप्रातिहारिकपीठफलकशय्यासंस्तारकौषधभैषज्यादिभिर्निमन्त्रणम्, प्रस्तावाद्गुरोरेव, तच्च गुरोः पदोर्लगित्वा 'इच्छकारि भगवान् ! पसाओगरी फासुएणं एसणिज्जेणं असणपाणखाइमसाइमेणं वत्थ पडिग्गह कंबलपायपुंछणेण पाडिहारिअपीढफलगसिज्जासंथारेणं ओसहभेसज्जेण य भयवं! अणुग्गहो कायव्वोत्ति पाठपूर्वं भक्त्या कार्यम् । एतच्चोपलक्षणं शेषकृत्यप्रश्नस्यापि, यतो दिनकृत्ये“पच्चक्खाणं च काऊणं, पुच्छए सेसकिच्चयं । कायव्वं मणसा काउं, तओ अण्णं करे इमं ।।१।।" [श्राद्धदिनकृत्ये २-८४] इति । पुच्छए इत्यादि, पृच्छति साधुधर्मनिर्वाहशरीरनिराबाधवार्ताद्यशेषकृत्यम्, यथा निर्वहति युष्माकं संयमयात्रा सुखम् ? रात्रिर्गता भवताम्!, निराबाधाः शरीरेण यूयम् ?, न बाधते वः कश्चिद् व्याधिः?, न प्रयोजनं किञ्चिदौषधादिना?, नार्थः कश्चित्पथ्यादिना?, इत्यादि एवंप्रश्नश्च महानिर्जराहेतुर्यदुक्तम्'अभिगमणवंदणनमंसणेणं पडिपुच्छणेण साहूणं । चिरसंचिअंपि कम्मं, खणेण विरलत्तणमुवेइ ।।१।।' इति । प्राग्वन्दनावसरे च सामान्यतः सुहराई सुहतपसरीरनिराबाधेत्यादिप्रश्नकरणेऽपि विशेषेणात्र प्रश्नः सम्यक् स्वरूपपरिज्ञानार्थस्तदुपायकरणार्थश्चेति प्रश्नपूर्वं निमन्त्रणं युक्तिमदेवेति । सम्प्रति त्विदं निमन्त्रणं गुरूणां बृहद्वन्दनदानानन्तरं श्राद्धाः कुर्वन्ति, येन च प्रतिक्रमणं गुरुभिः सह कृतम्, स सूर्योदयादनु यदा स्वगृहादौ याति तदा तत्करोति, येन च प्रतिक्रमणं बृहद्वन्दकं
SR No.022043
Book TitleDharm Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy