SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૦-૬૧ વળી, પચ્ચખાણ ગ્રહણ કર્યા પછી શ્રાવકે વિધિપૂર્વક ચૈત્યનું પૂજન કરવું જોઈએ. તેની વિધિ સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવશે. ફક્ત ચૈત્યો કેટલાં છે ? તેની વિચારણા ટીકામાં ગ્રંથકારશ્રીએ કહેલ છે – તે પ્રમાણે ગૃહસ્થના ઘરે જે ચૈત્ય છે તે ભક્તિ ચૈત્ય છે અને તે ચૈત્યની શ્રાવકે વિધિપૂર્વક ભક્તિ કરવી જોઈએ. ત્યાર પછી સંઘના ચૈત્યમાં જઈને વિશેષથી પૂજા કરવી જોઈએ. તે સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવશે. IIકoll અવતરણિકા - तद्विधिमाह - અવતરણિતાર્થ - તેની વિધિને કહે છેઃચૈત્યપૂજનની=જિનપ્રતિમાના પૂજનની, વિધિ કહે છે – શ્લોક - सम्यक् स्नात्वोचिते काले, संस्नाप्य च जिनान् क्रमात् । . પુષારસ્તુતિમ, પૂનવિતિ તથિઃ પાદરા અન્વયાર્થ: રિતે શાને=ઉચિત કાલે, સીસમ્યફ નાત્વા=સ્નાન કરીને, ર=અને, નિના—જિનોને, સંન્નાથ સ્નાન કરાવીને, અને, મા=ક્રમથી, પુણાદરસુત્તિમા=પુષ્પ-આહાર-સ્તુતિ વડે, પૂન=પૂજવા જોઈએ, કૃત્તિકએ પ્રકારે, તથિ =તેની વિધિ છે. I૬૧૫ શ્લોકાર્ચ - ઉચિતકાલે સમ્યફ સ્નાન કરીને વિધિપૂર્વક સ્નાન કરીને અને જિનોને સ્નાન કરાવીને અને ક્રમથી પુષ્પ-આહાર-સ્તુતિ વડે પૂજવા જોઈએ=જિનોને પૂજવા જોઈએ એ પ્રકારે તેની વિધિ છે ચૈત્યપૂજનની વિધિ છે. II૬૧]. ટીકાઃ ચિતે' નિપૂનાથા યોજે ‘ાત્રે નવસરે “સ' વિધિના ‘નાત્વા' સ્વયં સ્નાન કૃત્વા ‘ઃ' पुनः “जिनान्' अर्हत्प्रतिमाः ‘संस्नाप्य' सम्यग् स्नपयित्वा ‘क्रमात्' पुष्पादिक्रमेण नतु तमुल्लङ्घ्य, पुष्पाणि-कुसुमानि, पुष्पग्रहणं च सुगन्धिद्रव्याणां विलेपनगन्धधूपवासादीनामङ्गन्यसनीयानां च वस्त्रा-ऽऽभरणादीनामुपलक्षणम्, आहारश्च-पक्वात्रफलाऽक्षतदीपजलघृतपूर्णपात्रादिरूपः, स्तुतिःशक्रस्तवादिसद्भूतगुणोत्कीर्तनरूपा, ततो द्वन्द्वस्ताभिः 'पूजयेदिति' तस्य चैत्यपूजनस्य विधिरिति
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy