SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૪/ દ્વિતીય અધિકાર | ક-૧ અને પ્રદીપ આરાત્રિક આદિ મુખ્યવૃત્તિથી ઘી-ગોળ-કપૂરાદિથી કરાય છે; કેમ કે વિશેષ ફલપણું છે. લોકમાં પણ કહેવાયું છે. “દેવની આગળ કપૂરથી દીપકનું પ્રવાલન કરીને દીપકને પ્રગટાવીને, અશ્વમેધને પ્રાપ્ત કરે છે. અને કુલનો સમુદ્ધાર કરે છે.” અહીં સ્નાત્રપૂજામાં, મુIRારેચાલિથિા શ્રીદરિદ્રસૂરિવૃત્તા: સમાચત્તે, તવૃતસમરાદિત્યવરિત્રગ્રસ્થચાવો (પ્રત નં. ૪૫) ઈત્યાદિ ગાથા શ્રી હરિભદ્રસૂરિકૃત સંભાવના કરાય છે; કેમ કે તત્કૃત સમરાદિત્યચરિત્ર ગ્રંથની આદિમાં ‘વને મં« aો' ત નમસ્વાર્શનાત, તા થાઃ શ્રીત પાપક્ષાવો પ્રસિદ્ધ તિ ન સર્વા નિરિવતા: (પ્રત નં. ૪૮) તમારું મંગલ ઉપનયન કરો' એ પ્રકારનું નમસ્કારનું દર્શન છે અને આ ગાથાઓ શ્રી તપાગચ્છ આદિમાં પ્રસિદ્ધ છે. એથી સર્વ લખાઈ નથી અર્થાત્ કોનાથી કરાઈ છે તે લખાઈ નથી. સ્નાત્રાદિમાં સામાચારી વિશેષથી જુદા જુદા પ્રકારની વિધિનું દર્શન હોવા છતાં પણ વ્યામોહ કરવો જોઈએ નહિ; કેમ કે અરિહંત ભક્તિના ફલનું જ સર્વનું સાધ્યપણું છે=સર્વ સ્નાત્રની વિધિઓનું સાધ્યપણું છે. ગણધરાદિની સામાચારીમાં પણ ઘણા ભેદો પ્રાપ્ત થાય છે. તેના કારણે જે જે ધર્માદિ અવિરુદ્ધ અરિહંતભક્તિનું પોષક છે તે તે કોઈને પણ અસંમત નથી એ રીતે સર્વ ધર્મકૃત્યમાં પણ જાણવું. અહીં લવણ-આરાત્રિક આદિનું ઉત્તારણ સંપ્રદાયથી સર્વ ગચ્છોમાં અને પરદર્શનોમાં પણ સૃષ્ટિથી જ કરાતું દેખાય છે. શ્રી જિનપ્રભસૂરિકૃત પૂજાવિધિમાં વળી આ પ્રમાણે કહેવાયું છે – લવણાદિ ઉત્તારણ પાલિત્તયસૂરિ પાદલિપ્તસૂરિ આદિ પૂર્વ પુરુષો વડે સંવ્યવહારથી અનુજ્ઞાત પણ વર્તમાનમાં સૃષ્ટિથી કરાય છે.” ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. અને સર્વ પ્રકારની સવિસ્તારવાળી પૂજા પ્રભાવવાદિતા સંભવથી સ્નાત્રના કરણમાં પ્રત્ય-જન્માંતરમાં, પ્રકૃષ્ટ ફળ સ્પષ્ટ છે. અને જિનજન્મના સ્નાત્રને કરનારા ચોસઠ ઈન્દ્રોના અનુસરણના કરણાદિ છે એથી અહીં પણ=મનુષ્યલોકમાં પણ, સ્નાત્રવિધિ છે. અને પ્રતિમા ઘણા પ્રકારની છે. તેની પૂજાની વિધિવિષયક સમ્યક્તપ્રકરણમાં આ પ્રમાણે કહેવાયું છે – “કેટલાક ગુરુકારિત પ્રતિમાના તં તેને-પૂજાવિધાનને, કહે છે. અન્ય સ્વયંકારિત પ્રતિમાના પૂજાવિધાનને કહે છે. અન્ય વિધિકારિતપ્રતિમાના પૂજાના વિધાનને કહે છે.” વ્યાખ્યા : ગુરુઓ=માતા-પિતા-દાદા આદિ વડે કરાયેલી પ્રતિમાના પૂજાના વિધાનને કેટલાક કહે છે એમ અવય છે. અન્ય સ્વયંકારિત એવી પ્રતિમાના પૂજાના વિધાનને કહે છે એમ અન્વય છે. વળી, અન્ય વિધિકારિત પ્રતિમાનું તે=પૂર્વમાં કહેલા પૂજાવિધાનને, કર્તવ્ય કહે છે તે બતાવવા માટે ‘ર્તવ્યમતિ શેષ:' કહે છે. વળી અવસ્થિત પક્ષ ગુરુ આદિ કૃતત્વનું અનુપયોગીપણું હોવાથી મમત્વ આગ્રહ રહિતથી સર્વ પ્રતિમાઓ અવિશેષથી પૂજવી જોઈએ સમાન રીતે
SR No.022042
Book TitleDharm Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages218
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy