SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકારી શ્લોક-૩૬ "न ग्राह्याणि न देयानि, पञ्च द्रव्याणि पण्डितैः । મર્નાિવિષે તથા શાસ્ત્ર, માઁ માંસં ય પવૂમન્ સારા” प्रमादाचरितेऽपि मुधैवायतनादिनिमित्तो हिंसादिदोषः, अत एवाह - "तुल्लेवि उअरभरणे, मूढअमूढाण अंतरं पिच्छ । IIT નરયકુવવું, અસિ સાસય સુવવું III” यतनां विना च प्रवृत्तौ सर्वत्रानर्थदण्ड एव, अतः सदयतया सर्वव्यापारेषु सर्वशक्त्या श्रावकेण यतनायां यतनीयम्, यतः "जयणा य धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव । त्तव्बुड्डिकरी जयणा, एगंतसुहावहा जयणा ।।१।।" [उपदेशपदे ७६९] निरर्थकपापेऽधिककर्मबन्धादिदोषोऽपि यतः - "अटेण तं न बंधइ, जमणटेणं तु थेवबहुभावा । ગટ્ટે છાત્રામા, નિનામ* નડે છઠ્ઠા uિ”. अतश्चतुर्विधोऽप्ययं त्याज्य इति ।।३६।। ટીકાર્ય : ઘ' અનર્થg: ... ચાન્ય તિ છે તે અનર્થદંડ અપધ્યાન, પાપકર્મનો ઉપદેશ, હિંસક અર્પણ અને પ્રમાદનું આચરણ એ પ્રકારે=ચાર પ્રકારનો ભગવાન વડે કહેવાયો છે. જે કારણથી સૂત્ર છે. અનર્થદંડ ચાર પ્રકારનો કહેવાયો છે. આ પ્રમાણે – અપધ્યાનની આચરણા, પ્રમાદની આચરણા, હિંસક વસ્તુનું પ્રદાન અને પાપકર્મનો ઉપદેશ.” (આવશ્યક મૂલસૂત્ર-૪૫) ત્યાં=ચાર પ્રકારના અનર્થદંડમાં, અપ્રશસ્ત સ્થિર અધ્યવસાયરૂપ જે સ્થાન છે તે અપધ્યાત છે અને તે આર્ત અને રૌદ્રના ભેદથી બે પ્રકારનું છે. ત્યાં બે પ્રકારના ધ્યાનમાં ઋત-દુઃખ, તેમાં થનારું આર્ત છે અથવા જો આતિ–પીડા અને યાતના તેમાં થનારું આર્ત છે. બીજાને રડાવે તે રુદ્ર=દુઃખનો હેતું. તેનાથી કરાયેલું અથવા તેનું કર્મ રૌદ્ર છે. આનું પરિમાણ=આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનું પરિમાણ, અંતર્મુહૂર્ત છે. જે કારણથી તેમસૂરિ મ.સા. કહે છે – વૈરીનો ઘાત, નગરનો ઘાત, અગ્નિનું પ્રગટાવવું વિષયક રૌદ્રધ્યાન અને હું નરેન્દ્ર થાઉં, હું ખેચર થાઉં છું આકાશમાં ઊડનારો થાઉ=ઈત્યાદિરૂપ અપધ્યાનઆર્તધ્યાન (તેનું પરિમાણરૂપ વ્રત) મુહૂર્તથી વધારે ત્યાગ કરે=મુહૂર્તથી વધુ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન થવા ન દે." I૧n (યોગશાસ્ત્ર ૩/૭૫) અને નરકાદિમાં પાડે એ પાપ, તત્પધાન અથવા તહેતુભૂત એવું કર્મ-કૃષ્યાદિરૂપ પાપકર્મ, તેનો ઉપદેશ પ્રવર્તક વાક્ય તે પાપકર્મનો ઉપદેશ છે અને તે આ પ્રમાણે છે –
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy