SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૩૨-૩૩-૩૪ ४ । ताम्बूलं पत्रपूगखदिरवटिकाकत्थकादि स्वादिमरूपम् ५ । वस्त्रं पञ्चाङ्गादिर्वेषः धौतिकपौतिक-रात्रिवस्त्रादि वेषे न गण्यते ६ । कुसुमानि शिरःकण्ठक्षेपशय्योच्छीर्षकाद्यर्हाणि, तनियमेऽपि देवशेषा कल्पते ७ । वाहनं रथाश्वादि ८ । शयनं खट्वादि ९ । विलेपनं भोगार्थं चन्दनजवादिचूअकस्तूर्यादि, तत्रियमेऽपि देवपूजादौ तिलकस्वहस्तकङ्कणधूपनादि कल्पते १० । अब्रह्म दिवा रात्रौ वा पत्न्याद्याश्रित्य ११ । दिक्परिमाणं सर्वतोऽमुकदिशि वा इयदवधिगमनादिनियमनम् १२ । स्नानं तैलाभ्यङ्गादिपूर्वकम्, देवपूजार्थं करणे न नियमभङ्गः, लौकिककारणे च यतना रक्ष्या १३ । भक्तं राद्धधान्य-सुखभक्षिकादि सर्वं त्रिचतुःसेरादिमितम्, खडबूजादिग्रहणे बहवोऽपि सेराः स्युः १४ । एतदुपलक्षणत्वादन्येऽपि शाकफलधान्यादिप्रमाणारम्भनयत्यादिनियमा यथाशक्ति પ્રસ્થા: રૂ૪ ટીકાર્ય : યોગશાસ્ત્ર ... પ્રા. || વળી, યોગશાસ્ત્રમાં વર્જન કરવા યોગ્ય ૧૬ વસ્તુનું પ્રતિપાદન છે. જે આ પ્રમાણે – મઘનું, માંસ, નવનીતનું માખણનું, મધનું, ઉદુમ્બર પંચકવું, અનંતકાયનું, અજ્ઞાતફલનું, રાત્રિભોજનનું, કાચા ગોરસથી યુક્ત દ્વિદળનું, પુષ્પિત ઓદનનું, બે દિવસથી અતીત દહીંનું, અને કુથિત અનનું વર્જન કરવું જોઈએ.” /૧in (યોગશાસ્ત્ર-૩/૬-૭) અને અન્ય સકલ અભક્ષ્યનું વર્જન કરવું જોઈએ. “જિનધર્મપરાયણ એવા શ્રાવકે જંતુમિશ્ર ફલનો, જંતુમિશ્ર પુષ્પનો, જંતુમિશ્ર પત્રનો અને જંતુમિશ્ર અન્ય પણ વસ્તુનો અને સંસક્ત એવા સંધાનનો પણ ત્યાગ કરવો જોઈએ.” ૧u (યોગશાસ્ત્ર-૩/૭૨) એ પ્રમાણે સંગ્રહ શ્લોકથી કહેવાયું છે. અહીં સાતમા વ્રતમાં પૂર્વમાં સમ્યફ શેય=જાણવા યોગ્ય, એવી ‘શ્રાદ્ધવિધિમાં કહેવાયેલ સચિત્તઅચિત્ત મિશ્ર વ્યક્તિ યોજન કરાય છે–તેનું પરિજ્ઞાન કરાય છે, જે રીતે ચૌદ નિયમ સુપાલ્ય થાય છે. અને તેની વ્યક્તિ=સચિત-અચિત-મિશ્રની અભિવ્યક્તિ, આ પ્રમાણે છે – પ્રાયઃ સર્વ ધાવ્યો ધાણા-જીરું-અજમો-વરિયાળી - સૂઆ-રાઈ-ખસખસ પ્રભૂતિ=બધા, કણો=દાણા, સર્વ ફળ-પત્રો, લવણખારીક્ષારક, લાલ સૈન્ધવ, સંચળ આદિ, અકૃત્રિમ ક્ષાર, મૃત્મટી, વણિકાદિ અને લીલાં દાતણ આદિ વ્યવહારથી સચિત્ત છે. પાણીથી પલાળેલા ચણા, ઘઉં આદિ કણો અને ચણા-મગ આદિની દાળો ભીની હોવા છતાં પણ નખિકાનો સંભવ હોવાથી મિશ્ર છે. અને પૂર્વે લવણ આદિના પ્રદાન વગર=મીઠું આદિ નાખ્યા વગર, બાષ્પાદિતા પ્રદાન વગર=બાક્યા
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy