________________
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૫૮
૨૭૩
अयं भावः-परकीयमेतत्तेन साधुभ्यो न दीयते इति साधुसमक्षं भणनम्, जानन्तु साधवो यद्यस्यैतद्भक्तादिकं भवेत् तदा कथमस्मभ्यं न दद्यात् ? इति साधुसंप्रत्ययार्थम्, अथवाऽस्माद्दानात् मम मात्रादेः पुण्यमस्त्विति भणनमिति पञ्चमः ५ ।
इत्थमतिचारभावना उपासकदशाङ्गवृत्त्यनुसारेणोक्ता, तत्र ह्याभोगेनापि विधीयमाना एते अंतीचारत्वेनैव समर्थिताः, तथा चैतत्पाठः
"एते अतिचारा एव, न भङ्गा, दानार्थमभ्युत्थानाद्दानपरिणतेश्च दूषितत्वात्” [उपाशकदशागवृत्तिः १/ .६] भङ्गस्वरूपस्य चेहैवमभिधानात् यथा -
"दाणंतरायदोसा, न देइ दिज्जंतयं च वारेइ । વિઇ વી પરિતU, કિવિના ભવે મો TIT” ત્તિ !
धर्मबिन्दु-योगशास्त्रवृत्त्यादौ तु “यदाऽनाभोगादिनाऽतिक्रमादिना वा एतानाचरति तदाऽतिचाराः, अन्यथा तु भङ्गा एव" [धर्मबिन्दुटीका प. ४५, तुला-योगशास्त्रटीका प. ५६४] ति भावितम्, निश्चयस्तु વેનિયાયઃ ‘ટીકાર્ય :
સરિ ... વેનિયા: | સચિતમાં સ્થાપન, સચિતથી સ્થગન, મત્સર, કાલનું ઉલ્લંઘન અને અન્યનો અપદેશ એ પાંચ અતિચાર અંતિમ વ્રતમાં અતિથિસંવિભાગ નામના અંતિમ વ્રતમાં, જાણવા. ત્યાં=પાંચ અતિચારમાં,
૧. સચિત્તમાં સ્થાપન :- સચિત્તમાં=સચેતન એવા પૃથ્વી-જલ-કુંભ ઉપચલ્લી ઘાવ્યાદિમાં સ્થાપન=સાધુને આપવા યોગ્ય ભક્તાદિનું નિક્ષેપણ, અને તે સચિત્તમાં સ્થાપત, અદાનબુદ્ધિને કારણે માતૃસ્થાનથી માયાથી, નિક્ષેપ કરે છે એ પ્રથમ અતિચાર છે.
૨. સચિતથી સ્થગત :- તેનાથી=સચિતથી=સચિત એવાં કંદ-પત્ર-પુષ્પ-ફલાદિથી તેવા પ્રકારની જ બુદ્ધિથી=અદાલ બુદ્ધિના કારણે માતૃસ્થાનથી સ્થગન પિધાત=સાધુને આપવા યોગ્ય ભક્તાદિનું પિધાન એ બીજો અતિચાર છે.
૩. મત્સર - અને મત્સર=કોપ, જે પ્રમાણે સાધુ વડે યાચિત યાચના કરાયેલો શ્રાવક, કોપ કરે છે. વિદ્યમાન પણ માંગેલ વસ્તુ આપતો નથી. અથવા યાચિત એવા આ રંક વડે=દરિદ્ર વડે, અપાયું છે. હું શું તેનાથી પણ ભૂત છું ? એ પ્રકારે માત્સર્યથી=દરિદ્ર પ્રત્યેના માત્સર્યથી, આપે છે. અહીં=દાનની ક્રિયામાં, પરની ઉન્નતિનું વૈમનસ્ય માત્સર્ય છે. જે કારણથી અનેકાર્થસંગ્રહમાં શ્રી હેમસૂરિ વડે કહેવાયું છે –
મત્સર પરની સંપત્તિની અક્ષમામાં તદ્દાનમાં પરની સંપત્તિવાળામાં ક્રોધ.” (યોગશાસ્ત્ર ૩/૫૭૯) એકમાત્સર્ય, ત્રીજો અતિચાર છે.