SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-પ૭ प्रत्युपेक्ष्य प्रमृज्य च कार्यम्, अप्रत्युपेक्षितस्याप्रमार्जितस्य चादानं निक्षेपश्चातिचार इति द्वितीयः २। हानं चोत्सर्गस्त्याग इतियावत् 'ओहाक् त्यागे' [धातुपाठे २७३] इत्यस्य धातोः प्रयोगात्, तच्चोच्चारप्रश्रवणखेलसिङ्घाणकादीनां प्रत्युपेक्ष्य प्रमृज्य च स्थण्डिलादौ कार्यम्, अप्रत्युपेक्ष्याप्रमृज्य चोत्सर्जनमतिचार इति तृतीयः ३ । इह चाप्रत्युपेक्षणेन दुष्प्रत्युपेक्षणमप्रमार्जनेन च दुष्प्रमार्जनं सगृह्यते, नञः कुत्सार्थस्यापि दर्शनात्, यथा कुत्सितो ब्राह्मणोऽब्राह्मणः, यत्सूत्रम् 'अप्पडिलेहिअदुप्पडिलेहिअसिज्जासंथारे, अप्पमज्जियदुष्पमज्जिअसिज्जासंथारए, अप्पडिलेहिअदुप्पडिलेहिअउच्चारपासवणभूमी, अप्पमज्जिअदुप्पमज्जिअउच्चारपासवणभूमि' [उपासकदशाङ्गे सू. ७] त्ति ३ । तथाऽनादरः=अनुत्साहः पोषधव्रतप्रतिपत्तिकर्त्तव्यतयोरिति चतुर्थः ४ । तथाऽस्मृतिः अस्मरणं तद्विषयैवेति पञ्चमः ५ ॥५७।। ટીકાર્ય : સંતારરિપત્રથા .... પશ્વમ બ I સંસ્તારાદિપદત્રયનો–સંથારો, આદાત અને હવે રૂપ પત્રયનો, દ્વ સમાસ છે, તે કારણથી અપ્રત્યુપેક્ષણ કરીને અને અપ્રમાર્જન કરીને એ પદ પ્રત્યેક સાથે સંબંધ કરાય છે. તેથી અપ્રત્યુપ્રેક્ષણ કરીને અને અપ્રમાર્જન કરીને સંથારો કરવો, અપ્રત્યુપેક્ષણ કરીને અને અપ્રમાર્જન કરીને વસ્તુનું ગ્રહણ કરવું અને અપ્રત્યુપેક્ષણ કરીને અને અપ્રમાર્જન કરીને વસ્તુનો ત્યાગ કરવો, અનાદરપોષધવ્રતમાં અનાદર અને અમૃતિ=પોષધવ્રતની અસ્કૃતિ, એ પાંચ અતિચારો પોષધવ્રતમાં જાણવા. ત્યાં=પાંચ અતિચારોમાં, ૧. અપ્રત્યુપેક્ષિતઅપ્રમાજિતસંતારકકરણ - સ્વીકારેલા પૌષધવ્રતવાળા પુરુષથી દર્ભ-કુશ-કમ્બલીવસ્ત્રાદિ પથરાય છે તે સંથારો છે અને સંથારો શબ્દ શવ્યાનું ઉપલક્ષણ છે. ત્યા શય્યા-શયન અથવા સર્વાગીણ વસતી છે–પૌષધ માટેની ભૂમિ છે, અને સંથારો સાડા ત્રણ હાથ પ્રમાણ છે. અને ત=સંથારો, ભૂમિને જોઈને અને પ્રમાર્જન કરીને કર્તવ્ય છે. પ્રત્યુપેક્ષણ ચક્ષથી નિરીક્ષણ છે. અને પ્રમાર્જન વસ્ત્રના છેડા આદિ વડે તેનું જ=ભૂમિનું જ, શુદ્ધીકરણ છે. હવે ચક્ષુથી પ્રત્યુપેક્ષણ કર્યા વગર અને વસ્ત્રના છેડા આદિથી પ્રમાર્જના કર્યા વગર સંથારો કરે તો પૌષધવ્રતને અતિચરણ કરે છે. એ પ્રથમ અતિચાર છે. ૨. આદાન - આદાન-ગ્રહણ લાકડી-પીઠ-ફલકાદિનું છે. તે પણ લાકડી આદિના નિક્ષેપનું ઉપલક્ષણ છે મૂકવાનું ઉપલક્ષણ છે. તેથી ઉભય પણ લેવું અનેમૂકવું બંને પણ, જોઈને અને પ્રમાર્જન કરીને કરવું જોઈએ. અપ્રત્યુપેક્ષિતનું અને અપ્રમાજિતનું ગ્રહણ અને વિક્ષેપ અતિચાર છે એ બીજો અતિચાર છે.
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy