SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-પ૪-પપ આનાથી એ ફલિત થાય કે શ્રાવકે અનર્થદંડ વિરમણવ્રત ગ્રહણ કર્યા પછી સતત સાધુધર્મને અનુકૂળ શક્તિસંચય થાય એ રીતે મન-વચન-કાયાનો સંવર કરવા યત્ન કરવો જોઈએ. ફક્ત સાધુની જેમ ભોગઉપભોગનો ત્યાગ કરી શકે તેમ નથી. તેથી શક્તિ અનુસાર ભોગ-ઉપભોગની મર્યાદા કરીને સંવર વધારવા યત્ન કરે તે સિવાયની નિરર્થક પ્રવૃત્તિથી કોઈ કર્મબંધ ન થાય તે રીતે જીવનમાં મન-વચનકાયાની ઉચિત યતના કરે જેથી ગ્રહણ કરાયેલાં અણુવ્રતો ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સર્વવિરતિનું કારણ બને. પિઝા અવતરણિકા : अथ शिक्षाव्रतातिचाराभिधानावसरः, तत्रापि सामायिकव्रतस्य तावत्तानाह - અવતરણિકાર્ય : હવે, શિક્ષાવ્રતના અતિચારના કથનનો અવસર છે. તેમાં પણ=શિક્ષાવ્રતના અતિચારોમાં પણ, સામાયિકવ્રતના તેઓને=અતિચારોને, કહે છે – શ્લોક : योगदुष्प्रणिधानानि, स्मृतेरनवता(धा)रणम् । નારફતિ નિને, પ્રોફા: સામયિત્રતે સાવલા અન્વયાર્થ: સામયિત્રને સામાયિકવ્રતમાં, થોડુwથાનાનિ=મનોયોગ દુષ્મણિધાન, વચનયોગ દુપ્રણિધાન, કાયયોગ દુક્મણિધાન, મૃતેરનવાર=સ્મૃતિનું અવધારણ, ર=અને, અનાવર =અનાદર, તિ એ પ્રમાણે, નિનૈ =જિનો વડે, પ્રો=અતિચારો કહેવાયા છે. પપા શ્લોકાર્ચ - સામાયિકવ્રતમાં યોગ દુષ્પણિધાનો મનોયોગ દુપ્પણિધાન, વચનયોગ દુપ્રણિધાન અને કાયયોગ દુપ્પણિધાન, સ્મૃતિનું અનવધારણ અને અનાદર એ પ્રમાણે જિનો વડે અતિચારો કહેવાયા છે. IFપપII ટીકા - योगदुष्प्रणिधानादयः प्रक्रमात् पञ्चातिचाराः 'सामायिकव्रते जिनैः प्रोक्ताः' इत्यन्वयः, तत्र योगा:-कायवाङ्मनांसि, तेषां दुर्दुष्टानि प्रणिधानानि प्रणिधयः दुष्प्रणिधानानि, सावद्ये प्रवर्त्तनालक्षणानीत्यर्थः । तत्रापि शरीरावयवानां पाणिपादादीनामनिभृततावस्थापनं कायदुष्प्रणिधानम्,
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy