SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર | શ્લોક-૩૦-૩૧ આ કથનને સ્પષ્ટ કરવા માટે કલિકાલસર્વજ્ઞ પ. પૂ.આ. ભ. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘યોગશાસ્ત્રમાં કહ્યું છે – શ્રાવકને યાવતુજીવ સુધી અથવા ચાર માસાદિ માટે દિપિરિમાણવ્રત હોય છે અને સાધુ સામાયિકના પરિમાણવાળા હોવાથી સદા છકાયના પાલનમાં યતનાવાળા હોય છે. તેથી તેઓને કોઈ દિશામાં આ વિરતિ-અવિરતિ પ્રાપ્ત થતી નથી. આથી જ સમિતિ-ગુપ્તિવાળા ચારણમુનિઓ ઊર્ધ્વમાં મેરુપર્વતના શિખર સુધી જાય છે, તિચ્છમાં ચકપર્વત સુધી જાય છે તો પણ તેમને કોઈ પાપની પ્રાપ્તિ નથી, તેથી સમિતિ-ગુપ્તિવાળા એવા ચારણમુનિઓને “દિગુવિરતિ' નથી. IslI અવતરણિકા : इति प्रतिपादितं प्रथमं गुणव्रतम्, अथ द्वितीयं तदाह - અવતરણિકાર્ય : આ પ્રમાણે=પૂર્વ ગાથામાં કહ્યું એ પ્રમાણે, પ્રથમ ગુણવ્રત પ્રતિપાદન કરાયું. હવે બીજા એવા તેને ગુણવ્રતને, કહે છે – શ્લોક : भोगोपभोगयोः सङ्ख्याविधानं यत्स्वशक्तितः । भोगोपभोगमानाख्यं, तद्वितीयं गुणव्रतम् ।।३१।। અન્વયાર્થ: સ્વતિઃ મોજેમોજાયો =સ્વશક્તિથી ભોગ-ઉપભોગનું, એ સળવિઘાનં=જે સંખ્યાનું વિધાન તદ્ મોકોમો માનાથં તે ભોગપભોગપરિમાણ નામનું, દ્વિતીયં શુદ્રિત=બીજું ગુણવ્રત છે. અ૩૧ાા શ્લોકાર્ચ - સ્વશક્તિથી ભોગ-ઉપભોગનું જે સંખ્યાનું વિધાન તે ભોગોપભોગપરિમાણ નામનું બીજું ગુણવ્રત છે. ll૩૧II ટીકા : सकृद्भुज्यत इति भोगः, अन्नमाल्यताम्बूलविलेपनोद्वर्त्तनास्नानपानादि, मुहूर्मुहूर्भुज्यत इति उपभोगः वनितावस्त्राऽलङ्कारगृहशयनाऽऽसनवाहनादि । यतः“सइ भुज्जइत्ति भोगो, सो पुण आहारपुष्फमाईअ । उवभोगो उ पुणो पुण, उवभुज्जइ भवणवणिआइ ।।१।।" त्ति । મ :
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy