SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ ધર્મસંગ્રહ ભાગ-૩ | દ્વિતીય અધિકાર | શ્લોક-૪૧ અવતરણિકા : अथ तच्छेषमतिचाररक्षणलक्षणं विशेषतो गृहिधर्मं प्रस्तौति - અવતરણિયાર્થઃ હવે તેનો શેષ અતિચારના રક્ષણરૂપ ગૃહસ્થ ધર્મ વિશેષથી બતાવે છે – ભાવાર્થ - અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ બતાવ્યું. તેમાં પ્રથમ સામાન્યથી ગૃહસ્થધર્મ બતાવ્યો. ત્યારપછી વિશેષથી ગૃહસ્થ ધર્મ બતાવ્યો. હવે તે ગૃહસ્થ ધર્મનો શેષ અંશ અતિચાર સ્વરૂપ છે. જે બતાવવાથી પૂર્ણ ગૃહસ્થધર્મનો બોધ થાય. તેથી હવે શેષ અંશરૂપ અતિચારના રક્ષણરૂપ ગૃહસ્થ ધર્મ વિશેષથી બતાવે છે – શ્લોક - एषां निरतिचाराणां, पालनं शुद्धभावतः । पञ्च पञ्चातिचाराश्च, सम्यक्त्वे च प्रतिव्रते ।।४१।। અન્વયાર્થ: રુદ્ધમાવતઃ=શુદ્ધ ભાવથી, નિરતિચારા છેષ નિરતિચાર એવા આમનું પાનનં-પાલન, (વિશેષથી શ્રાવકધર્મ છે એમ અવય છે.) =અને, સત્વે નિવૃત્ત=સમ્યક્ત સહિત પ્રતિવ્રતમાં, પન્ન પન્ન તિવારા =પાંચ પાંચ અતિચારો છે. અ૪૧૫ શ્લોકાર્ચ - શુદ્ધ ભાવથી નિરતિચાર એવા આમનું=સમ્યક્ત સહિત બાર વ્રતોનું, પાલન વિશેષથી શ્રાવકધર્મ છે એમ અન્વય છે. અને સમ્યક્ત સહિત પ્રતિવતમાં પાંચ-પાંચ અતિચારો છે. TI૪૧II ટીકા - 'एषां' सम्यक्त्वसहितद्वादशव्रतानां कीदृशानाम् ? 'निरतिचाराणाम्' अतिचारा देशभङ्गहेतवः आत्मनोऽशुभाः परिणामविशेषाः, निर्गता अतिचारा येभ्यस्तेषां अतिचाररहितानामित्यर्थः, 'शुद्धभावतः' शुद्धः अतिक्लिष्टमिथ्यात्वादिकर्मोदयकलङ्कपङ्करहितत्वेन निर्मलो, भावः=क्षायोपशमिकलक्षणः आत्मपरिणामस्तद्धेतुभूतेन 'पालनं' धारणं विशेषतो गृहिधर्मो भवतीति पूर्वेणान्वयः । निरतिचाराणाम् एषां पालनमित्युक्तमित्यतिचारज्ञानस्यावश्यकत्वात्तानेवाह-'पञ्च पञ्चेति' अतिचारा
SR No.022041
Book TitleDharm Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages332
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy