SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૮ गृहिणो हि स्वदार संतोषे ब्रह्मचारिकल्पत्वमेव, परदारगमने च वधबन्धादयो दोषाः स्फुटा एव । उक्तमपि - २५४ 2 "वहबंधणउब्बंधणनासिंदि अच्छे अधणखयाइआ । परदारओ उ बहुआ, कयत्थणाओ इहभवेवि ।।१।। परलोए सिंबलितिक्खकंटगालिंगणाइ बहुरूवं । नरयंमि दुहं दुसहं, परदाररया लहंति नरा ॥२॥ छिन्निंदिआ नपुंसा, दुरूवदोहग्गिणो भगंदरिणो । रंडकुरंडा वंझा, निंदुअविसकन्न हुँति दुस्सीला || ३ || " [ सम्बोधप्र. श्रा. ४४-६] तथा “भक्खणे देवदव्वस्स, परित्थीगमणेण य । — सत्तमं नरयं जंति, सत्तवाराउ गोअमा ! ।।४।।" मैथुनेच हिंसादोषोऽपि भूयानेव यतः . “मेहुणसन्नारूढो, हणेइ नवलक्खसुहुमजीवाणं" [ ] इत्यादि शास्त्रान्तरादवसेयम्, तथाऽऽवश्यकचूर्णावपि दोषगुणप्रदर्शनम्, यथा “चउत्थे अणुव्वए सामण्णेण अणिअत्तस्स दोसा-मातरमपि गच्छेज्जा, विदियं धूयाएवि समं वसेज्जा" [प. २८९] इत्यादि । “णियत्तस्स इहलोए परलोए गुणा - इहलोए कत्थे कुलपुत्तगाणि सड्ढाणि" इत्यादि । “परलोए पहाणपुरिसेत्तं, देवत्ते पहाणाउ अच्छराओ मणुअत्ते पहाणाओ माणुसीओ विउला य पंचलक्खणा भोगा पिअसंपओगा य आसण्णसिद्धिगमणं च " [ ] ।।२८।। टीडार्थ : स्वकीयदाराः सिद्धिगमणं च । पोतानी पत्नीसो तेखोथी अथवा तेखमां संतोष तेना માત્રમાં નિષ્ઠતા અથવા અન્યની સ્ત્રીઓનું=પરકીય સ્ત્રીઓનું, વર્જન=ત્યાગ, અર્થાત્ પોતાનાથી વ્યતિરિક્ત એવા મનુષ્યો, દેવો કે તિર્યંચની સ્ત્રીઓ=પરણેલી અથવા સંગ્રહ કરાયેલા ભેદથી ભિન્ન એવી સ્ત્રીઓ તેઓનું વર્જન. જોકે, કોઈક અપરિગૃહીતા દેવીઓ અને તિર્યંચો કોઈકની સંગ્રહ કરાયેલી કે પરણાયેલીનો અભાવ હોવાથી વેશ્યા જેવી છે. તોપણ પ્રાયઃ પરજાતીયભોગ્યપણું હોવાથી તે પરસ્ત્રી જ છે. એથી વર્જનીય છે. સ્વદારાસંતોષ અથવા અન્ય સ્ત્રીનું વર્જન શ્રમણોપાસકનું= શ્રાવકોના સંબંધી તે ચતુર્થ અણુવ્રત ભગવાન વડે પ્રતિપાદન કરાયું છે. આ અહીં ભાવના છે – મૈથુન બે પ્રકારનું છે. સૂક્ષ્મ અને સ્થૂલ, ત્યાં=બે પ્રકારના ભેદમાં, કામના ઉદયથી ઇંદ્રિયોનો જે થોડો વિકાર છે તે સૂક્ષ્મ છે. મન-વચન-કાયા વડે ઔદારિક આદિ સ્ત્રીઓનો જે સંભોગ તે સ્થૂલ છે. અથવા મૈથુનવિરતિરૂપ બ્રહ્મચર્ય બે પ્રકારનું છે. સર્વથી અને દેશથી. ત્યાં=બે
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy