SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | બ્લોક-૨૨ १७३ વળી, શ્રાવક ગૃહવાસમાં છે. તેથી ધન, સ્વજનાદિ સાથે સંબંધવાળો છે. છતાં વારંવાર સંસારની ક્ષણભંગુરતાનું ભાવન કરે છે તેથી ધનાદિમાં સંબંધની બુદ્ધિ નષ્ટ-નષ્ટતર જેવી હોય છે માટે ધનસ્વજનાદિ સાથે અસંબદ્ધ જેવો જ રહે છે. વળી, શ્રાવક સંસારનું સ્વરૂપ વારંવાર ભાવન કરે છે. તેથી તેની ભોગ-ઉપભોગની વૃત્તિ અતિક્ષીણ થયેલી હોય છે છતાં કુટુંબજનાદિ દાક્ષિણ્યથી ભોગોમાં પ્રવર્તે છે પરંતુ સ્વ-તીવરસથી પ્રવર્તતો નથી. વળી, વેશ્યાને કોઈ પુરુષ પ્રત્યે રાગ હોતો નથી, કેવલ ધન અર્થે તેનો સ્વીકાર કરે છે. તેથી જેમ તે વેશ્યા પુરુષ પ્રત્યે નિરાશંસ હોય છે, તે રીતે શ્રાવક ગૃહવાસનું પાલન કરે છે; કેમ કે જિનવચનથી પ્રતિદિન ભાવિત થવાને કારણે શ્રાવકનું ચિત્ત સદા સર્વવિરતિના સ્વીકારને અનુકૂળ ઉત્તમ ભાવોથી વાસિત હોય છે. આ રીતે પ્રાસંગિક “ધર્મરત્ન પ્રકરણમાં બતાવેલાં શ્રાવકનાં લક્ષણોનું પ્રતિપાદન ગ્રંથકારશ્રીએ કર્યું. હવે ते. प्रसंगथी. सयु. टी :- अत्र च प्रतिपन्नसम्यक्त्वेनादित एव नियमपूर्वं तथाऽभ्यासः कार्यः, यथोक्तं श्राद्धविधिवृत्तौ, “तथाहि - पूर्वं तावन्मिथ्यात्वं त्याज्यम्, ततो नित्यं यथाशक्ति त्रिर्द्विः सकृद्वा जिनपूजा जिनदर्शनं संपूर्णदेववन्दनं चैत्यवन्दना च कार्येति । एवं सामग्र्यां गुरौ बृहल्लघु वा वन्दनम्, सामग्र्यभावे नामग्रहणेन वन्दनं नित्यम्, वर्षाचतुर्मास्यां पञ्चपादौ वाऽष्टप्रकारीपूजा, यावज्जीवं नव्यान्नपक्वान्नफलादेर्देवस्य ढौकनं विनाऽग्रहणम्, नित्यं नैवेद्यपूगादेौंकनम्, नित्यं चतुर्मासीत्रयवार्षिकदीपोत्सवादौ वाऽष्टमङ्गलढौकनम्, नित्यं पर्वसु वा वर्षमध्ये कियद्वारं वा खाद्यस्वाद्यादिसर्ववस्तूनां देवस्य गुरोश्च प्रदानपूर्वं भोजनम्, प्रतिमासं प्रतिवर्ष वा महाध्वजप्रदानादिविस्तरेण स्नात्रमहापूजारात्रिजागरणादि, नित्यं वर्षादौ कियद्वारं वा चैत्यशालाप्रमार्जनसमारचनादि, प्रतिवर्ष प्रतिमासं वा चैत्येऽगरूत्क्षेपणदीपार्थपुम्भिकाकियद्दीपघृतचन्दनखण्डादेः शालायां मुखवस्त्रजपमालाप्रोञ्छनकचरवलकाद्यर्थं कियद्वस्त्रसूत्रकम्बलोर्णादेश्च मोचनम्,वर्षासु श्राद्धादीनामुपवेशनार्थं कियत्पट्टिकादेः कारणम्, प्रतिवर्षं सूत्रादिनापि सङ्घपूजा कियत्साधर्मिकवात्सल्यादि च, प्रत्यहं कियान् कायोत्सर्गः स्वाध्यायः त्रिशत्यादिगुणनं च, नित्यं दिवा नमस्कारसहितादेः रात्रौ दिवसचरमस्य च प्रत्याख्यानस्य करणम्, द्विः सकृद्वा प्रतिक्रमणादि चादौ नियमनीयानि" [प.८४-५] नन्वेवमविरतावस्थायां विरतिपरिणामाभावे प्रत्याख्यानप्रतिक्रमणादिविरतिधर्मस्य कर्त्तव्यत्वाङ्गीकारे तात्त्विकगुणस्थानावस्था लुप्येत, नहि तुर्यगुणस्थाने पञ्चमगुणस्थानादिक्रियाकरणं युक्तियुक्तम्, अविरतसम्यग्दृष्टिगुणस्थानहानिप्रसक्तेः, नापि च क्षयोपशमादिभावभाव्यानि गुणस्थानानि अस्मदादिबाह्यौदयिकभावोद्भूतक्रियाकृष्टान्यायान्ति इति चेन्मैवम्, शास्त्रार्थापरिज्ञानात्, नहि तुर्यगुणस्थाने
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy