SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર / બ્લોક-૨૨ તુચ્છ સ્વભાવને કારણે કહે છે કે તમે ઉન્માર્ગની દેશના આપનારા છો, ભગવાનના વચનનો અપલાપ કરનારા છો, શાસ્ત્રના પદાર્થોને સારી રીતે જાણનારા નહીં હોવાથી મૂઢ છો, સંયમના આચાર સારા પાળનારા નહીં હોવાથી મંદધર્મવાળા છો. ઇત્યાદિ પ્રકારે સુસાધુની પણ ખરંટના કરે છે તે ખરંટ સમાન શ્રાવક છે. આ શ્રાવક પણ કલ્યાણનો અર્થી હોવાથી શ્રાવકાચાર પાળે છે તેથી વ્યવહારનય તેને ભાવશ્રાવક કહે છે, છતાં અતિતુચ્છ સ્વભાવને કારણે સુસાધુની હલના કરનાર હોવાથી નિશ્ચયનય તેને ભાવશ્રાવક તરીકે સ્વીકારતો નથી. '५२2' शनी अर्थ स्पष्ट ४२ छ - જેમ નરમ (ઢીલું) અશુચિદ્રવ્ય સ્પર્શ થાય તો પુરુષને ખરડે છે એ રીતે સન્માર્ગમાં અનુશાસન આપનાર ગુરુને પણ જે શ્રાવક તુચ્છ સ્વભાવને કારણે દૂષણ આપે છે તે ખરંટ જેવો છે અને નિશ્ચય ખરંટતુલ્ય અને સપત્નીતુલ્ય=શોક્યતુલ્ય શ્રાવક મિથ્યાષ્ટિ છે; કેમ કે સુગુરુની આશાતના કરનાર છે. વ્યવહારનયથી ભગવાનની ભક્તિ આદિ કરે છે માટે શ્રાવક કહેવાય છે. टीs: अनोपयोगित्वात् पूर्वसूरिप्रणीतानि भावश्रावकस्य लिङ्गानि धर्मरत्नप्रकरणे यथोपदिष्टानि तथोपदर्श्यन्ते । तथाहि- . "कयवयकम्मो १ तह सीलवं च २ गुणवं च ३ उज्जुववहारी ४ । गुरुसुस्सूसो ५ पवयणकुसलो ६ खलु सावगो भावे ।।१।।" [गा. ३३] कृतमनुष्ठितं व्रतविषयं कर्म=कृत्यं, येन स कृतव्रतकर्मा १ । अथैनमेव सप्रभेदमाह"तत्थायण्णण १ जाणण २ गिग्रहण ३ पडिसेवणेसु ४ उज्जुत्तो । कयवयकम्मो चउहा, भावत्थो तस्सिमो होइ ।।२।।" [गा.३४] तत्राकर्णनं विनयबहुमानाभ्यां व्रतस्य श्रवणम् १ । ज्ञानं व्रतभङ्गभेदातिचाराणां सम्यगवबोधः २ । ग्रहणं गुरुसमीपे इत्वरं यावत्कालं वा व्रतप्रतिपत्तिः ३ । आसेवनं सम्यक्पालनम् ४ । अथ शीलवत्स्वरूपं द्वितीयलक्षणं यथा"आययणं खु निसेवइ १, वज्जइ परगेहपविसणमकज्जे २ । निच्चमणुब्भडवेसो ३, न भणइ सविआरवयणाई ४ ।।३।। परिहरइ बालकीलं ५, साहइ कज्जाइँ महुरनीईए ६ । इअ छव्विहसीलजुओ, विन्नेओ सीलवंतोऽत्थ ४।।४।।" [गा. ३७-८] आयतनं धर्मिजनमीलनस्थानम् । उक्तं च
SR No.022040
Book TitleDharm Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy