SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ધર્મ સંગ્રહ ભાગ-૧ | શ્લોક-૩ નથી; કેમ કે પ્રીતિ, ભક્તિ, અસંગાનુષ્ઠાનનાં પણ વચનપ્રયોજયપણાનો અપાય છે=વચનપ્રયોજ્યપણું વિદ્યમાન છે.). ધર્મન્દ્રિત્તામવો =ધર્મ ચિત્તથી થનારો છે. યત: જેનાથી જે ધર્મથી, ક્ષિધિરાશ્રયં વાર્થઋક્રિયાના અધિકરણના આશ્રયવાળું કાર્ય થાય છે–ક્રિયાના અધિકારના આશ્રયવાળું ભવનિર્વેદાદિ કાર્ય થાય છે. ષ =આ=ધર્મ વસ્તુ ખરેખર મવિમેન=મલવિગમનથી પુણ્યમિ=પુષ્ટિ-શુદ્ધિવાળું પ્રત–આચિત્ત વિશે=જાણવું. ll૧il (ષોડશક-૩, ૨) ઘર્મ ચિત્તથી થનારો છે. જે ધર્મથી ક્રિયાના અધિકારના આશ્રયવાળું કાર્ય થાય છે. ખરેખર આ ધર્મ, મલવિગમનથી પુષ્ટિ-શુદ્ધિવાળું ચિત્ત જાણવું. (ષોડશક-૩, ૨) રાIો મના=રાગાદિ મલ છે આત્માને મલિન કરનાર ભાવો છે. ઉલ્લુ - કામદ્યોતિ:આગમસદ્યોગથી જ= આગમ સહિત જે સક્રિયારૂપ વ્યાપાર તેનાથી જઉષામ=આમનો=રાગાદિ મલનો, વિમ=વિગમ છે=નાશ છે. તત્તે કારણથી મયં આગમ-સંદ્યોગ યિા=ક્રિયા છેગત વ દિઆનાથી જ=ક્રિયારૂપ આગમ સદ્યોગથી જ વિચ પુષ્ટિ શુદ્ધિ=ચિત્તની પુષ્ટિ અને શુદ્ધિ સંભવે છે. (જોડશક-૩, ૩) આત્માને મલિન કરનારા ભાવો રાગાદિ મલ છે. આગમ સહિત જે સક્રિયારૂપ વ્યાપારથી રાગાદિ મલનો નાશ છે તે કારણથી આ ક્રિયા છે. આનાથી જ=ક્રિયારૂપ આગમ સદ્યોગથી જ, ચિત્તની પુષ્ટિ અને શુદ્ધિ સંભવે છે. (ષોડશક-૩, ૩) પુષ્ટિ પુષ્પોપવ=પુષ્ટિ પુણ્યનો ઉપચય છે. શુદ્ધિ=શુદ્ધિ પાપયે નિર્માતા=પાપાયથી નિર્મલતા છે. સિદ્ધ અનુવનિવનિ=આ બંને અનુબંધી હોતે છતે મેન=ક્રમથી પર=પ્રકૃષ્ટ મુgિ:=મુક્તિ યા=જાણવી. (ષોડશક-૩, ૪). પુષ્ટિ પુણ્યનો સંચય છે. શુદ્ધ પાપાયથી નિર્મલતા છે. આ બંને અનુબંધી હોતે છતે ક્રમથી પ્રકૃષ્ણ મુક્તિ જાણવી. (ષોડશક-૩, ૪) ઈત્યાદિ ષોડશક ગ્રંથના અનુસારથી વળી પુષ્ટિ-શુદ્ધિવાળું ચિત ભાવધર્મનું લક્ષણ છે. અને તેને અનુસરનારી ક્રિયા=ભાવધર્મને અનુસરનારી ક્રિયા, વ્યવહારથી ધર્મ છે એ પ્રમાણે ફલિત થયું અને આ પ્રમાણે જ પૂર્વમાં કહ્યું કે પુષ્ટિ-શુદ્ધિવાળું ચિત ભાવધર્મ છે અને તેને અનુસરનારી ક્રિયા વ્યવહારધર્મ છે એ પ્રમાણે જ, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિ વડે પોતાના દ્વારા કરાયેલા દ્વાáિશિકામાં પ્રતિપાદન કરાયેલું છે અને આ રીતે પૂર્વમાં ધર્મનું લક્ષણ બતાવ્યું એ રીતે, શુદ્ધાતુષ્ઠાનથી જન્ચ કર્મમલતા અપગમરૂપ સમ્યગ્દર્શનાદિરૂપ નિવણનું બીજ તેના લાભના ફળવાળી જીવની શુદ્ધિ જ ધર્મ છે અને જે અહીંપ્રસ્તુત ગ્રંથમાં, અવિરુદ્ધ વચનથી અનુષ્ઠાન ધર્મ એ પ્રમાણે કહેવાય છે તે વળી ઉપચારથી છે=કારણમાં કાર્યના ઉપચારથી છે, જે પ્રમાણે અનçવલોદક પાદરોગ છે, આના દ્વાર=ગ્રંથકારશ્રીએ ધર્મનું લક્ષણ કર્યું એના દ્વારા, વ્યવહારધર્મ અને ભાવધર્મ બંનેનું પણ લક્ષણ ઉપપાદિત થાય છે–પ્રતિપાદિત થાય છે, કેમ કે ભાવલક્ષણનું દ્રવ્યમાં ઉપચારથી જ સંભવ છે અને તે બંનેનું ધર્મનાં દ્રવ્યલક્ષણ અને ભાવલક્ષણ બંનેનું, પરસ્પર અનુગતપણું ત્યાં ત્યાં પ્રસિદ્ધ છે. “ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Ima
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy