SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ધર્મસંગ્રહ ભાગ-૧ | બ્લોક-૩ તીર્થોત્તરીયના વચનનું અથવા માર્ગાનુસારી બુદ્ધિવાળા જીવના વચનનું, તણૂલપણું છે=જિનપ્રણીત વચન મૂલપણું છે. તે ઉપદેશપદમાં કહેવાયેલું છે=અત્યદર્શનમાં પણ જે યથાર્થ વચન છે તે જિનપ્રણીત છે એમ જે પૂર્વમાં કહ્યું તે ઉપદેશપદમાં કહેવાયેલું છે – “નોજે કારણથી નિવાર્યા=જિન વડે કહેવાયેલી સવ્વMવાયમૂર્વ ટુવાનનાં સર્વ પ્રવાદનું મૂલ દ્વાદશાંગી વસ્તુ ખરેખર રચારકુન્તકરત્નાકર તુલ્ય છે. તો=તે કારણથી સવ્વ સુન્દરં=સર્વસુંદર તમિ=તેમાં છે=દ્વાદશાંગીમાં છે.” “જે કારણથી જિન વડે કહેવાયેલી, સર્વ પ્રવાદનું મૂલ દ્વાદશાંગી ખરેખર રત્નાકર તુલ્ય છે, તે કારણથી સર્વ સુંદર તેમાં છે=દ્વાદશાંગીમાં છે.” (ઉપદેશપદ ગાથા-૬૯૪) અવિરુદ્ધ વચનથી જે અનુષ્ઠાન છે તે ધર્મ છે. શ્લોકનો એટલો અંશ ટીકામાં સ્પષ્ટ કર્યો. હવે તે અનુષ્ઠાનનું વિશેષણ શ્લોકમાં યથોદિત આપેલ છે તેને સ્પષ્ટ કરે છે – કેવું અનુષ્ઠાન ધર્મ છે ? એથી કહે છે – યથા=જે પ્રકારે કાલાદિ આરાધના અનુસારથી, ઉદિત છે=ભગવાન વડે પ્રતિપાદિત છે, ત્યાં જ એવિરુદ્ધ વચનમાં જે અનુષ્ઠાન છે તે ધર્મ છે, એ પ્રમાણે અવય છે. વળી અન્યથા પ્રવૃત્તિમાં=જે પ્રકારે ભગવાન વડે કહેવાયેલું છે તેનાથી અન્ય પ્રકારે પ્રવૃત્તિમાં, તેનું દ્વેષીપણું જ પ્રાપ્ત થાય છે=ભગવાનના વચનનું દ્વેષીપણું જ પ્રાપ્ત થાય છે, પરંતુ ધર્મ પ્રાપ્ત થતો નથી. “યો ન =જે જડ મા માર્ગે આગમ અર્થમાં તમુર્જા=તેનું ઉલ્લંઘન કરીને=આગમનું ઉલ્લંઘન કરીને તત પર્વ=તેનાથી જ=આગમના વચનથી જ પ્રવર્તતે પ્રવર્તે છે. સંતે ધર્મ કરનાર પુરુષ તારી ધર્મની ક્રિયા કરનાર =થાય. પૈ=અને નિયમ–નિયમથી, તેથી તેનો દ્વેષી થાય=ધર્મનો કેવી થાય.” “જે જડ આગમ અર્થમાં તેનું ઉલ્લંઘન કરીને આગમનું ઉલ્લંઘન કરીને તેનાથી જ આગમના વચનથી જ, પ્રવર્તે છે, તે ધર્મ કરનાર પુરુષ ધર્મની ક્રિયા કરનાર થાય અને નક્કી ધર્મનો દ્વેષી થાય છે.” તિ' પાદપૂર્તિ અર્થે છે. ધર્મદાસ ક્ષમાશ્રમણ વડે પણ કહેવાયેલું છે=ધર્મદાસ ક્ષમાશ્રમણ વડે પણ શાસ્ત્રવિધિનું ઉલ્લંઘન કરીને ધર્મ કરનાર ધર્મ કરતા નથી તેમ કહેવાયેલું છે. , “નો નવયં ન રૂ=જે યથાવાદને કરતો નથી=જે ધર્મ કરનાર પુરુષ જે પ્રમાણે ભગવાને કહ્યું છે તે પ્રમાણે કરતો નથી. તમો ૩ વ ૩૫ત્રો તેનાથી કોણ અન્ય મિથ્યાષ્ટિ છે ? પરસ સંવં નોમાનો=પરને શંકા ઉત્પન્ન કરતો મિચ્છત્ત વઢું મિથ્યાત્વને વધારે છે.” (ઉપદેશમાલા ગા. ૫૦૪) જે યથાવાદને કરતો નથી=જે ઘર્મ કરનાર પુરુષ જે પ્રમાણે ભગવાને કહ્યું છે તે પ્રમાણે કરતો નથી, તેનાથી કોણ અન્ય મિથ્યાષ્ટિ છે ? પરને શંકા ઉત્પન્ન કરતો મિથ્યાત્વને વધારે છે.” (ઉપદેશમાલા ગાથા ૫૦૪) ત્તિ પાદપૂર્તિ અર્થે છે. '
SR No.022039
Book TitleDharm Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy