SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ बिहकप्पाई विहाणे - साहिज्जविहाण भावकरुणड्ढा || आयरिओदयसूरी - विज्झागुरुणो जयंतु सया || १७४॥ સ્પષ્ટાથ—શ્રી કદંબગિરિ ગૃહપ વિગેરે મહા ગ્રંથાની રચનામાં તથા મને અને બીજા સાધુઓને ભણાવવા ગણાવવામાં મદદ કરવારૂપ ભાવ કરૂાવળા-ભાવયાવાળા સિદ્ધાંત વાચસ્પતિ ન્યાયવિશારદ અનન્યગુરૂમક્ત ગીતા શિશમણિ મારા વિદ્યાગુરૂ પરમ પૂજ્ય આચાર્ય મહા રાજ શ્રીમદ્ વિજયદયસૂરશ્વરજી મડારાજે મને શ્રુતજ્ઞાન આપ્યું છે એટલે ભાવયા પૂર્વક શ્રીભગવતી વિગેરે જિનાગમા ભણાવેલ છે તે આચાર્ય મહારાજ (શ્રીમદ્ વિજયાદસૂરીશ્વર ) હંમેશાં જયવતા વતાં. ॥ ૧૭૪ ।। આ ગ્રંથની રચનાના સમય અને સ્થાન વિગેરે એ ગાથામાં જણાવે છે— समिइनिहाणनिहिंदु-पमिए वरिसे सिरिंदभूइस्स | गणिणो केवलदियहे - जइणउरी रायनयरम्मि ॥ १७५ ॥ जिणसासणगयणतवण - गुरुवर सिरिने मिस्र रिसीसेणं ॥ परमेणारिएणं - कओ सिरिकयंब बिहकप्पो ॥१७६॥ સ્પષ્ટા—( સમિતિ એટલે ૫, નિધાન ૯, નિધિ ટ્ ને ચદ્ર ૧ એ અંકની ડાબી ગતિ પ્રમાણે ) ૧૯૯૫ ના વિક્રમ સંવતમાં શ્રીઇન્દ્રભૂતિ ગણધરના કેવળજ્ઞાનના દિવસે એટલે શ્રગોતમસ્વામીને કાર્તિક સુદ ૧ની પ્રસાતે કેવળજ્ઞાન થયું છે તેથી તે કેત્રળજ્ઞાનના દિવસ કાર્તિક સુદ પડવા ગણાય, આ પ્રમાણે વિક્રમ સંવત ૧૯૯૫ના કાર્તિક સુદી પડવાને શુભ દિવસે જૈનપુરી જે રાજનગરી એટલે હિંદુ
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy