SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ તે ફક્ત આ ભવના સુખને જ આપનારી છે, પરંતુ શ્રી વીર પ્રભુને કરેલ નમસ્કાર તો ભવભવમાં સુખ આપી પયંતે મોક્ષપદ આપનાર છે. માટે શ્રી વીર પ્રભુ ક૯પવલલીથી અણુ અતિ ઉત્તમ પ્રભાવવાળા છે. ૧૬૬ છે હવે ગ્રંથકાર અંતિમ ભાવના જણાવે છે – निभवो सहलो जाओ-जाया मज्झज्ज पावणा रसणा ॥ तित्थत्थवणविहाणा-संजाओ सत्तियाणंदो ॥ १६७॥ સ્પષ્ટાર્થ_એ પ્રમાણે શ્રીકંદબંગરિ તીર્થનું સ્વરૂપ જણાવવા પૂર્વક આ તીર્થની સ્તુતિ કરવાથી આજે મારે નિભવ એટલે મનુષ્ય ભવ સફળ થયો. અને આજે મારી રસના–જીભ પવિત્ર થઈ, અને તીર્થની સ્તવના કરવાથી આજે મને સાત્વિક આનન્દ થયો, એટલે આત્મગુણમાં રમણતા કરવાથી જે આનંદ ઉત્પન્ન થાય તેવો નિર્દોષ આત્મિક આનંદ ઉત્પન્ન થયો. છે ૧૬૭ || નિર્મલ ત્રણ કરણથી શ્રીકદંબગિરિમાં યાત્રાદિક કરવાથી ભવ્ય જીવેને મળતું ફળ બે ગાથામાં જણાવે છે – माहप्पजुयस्से-कयंबतित्थस्स सत्तियं पूयं ॥ जत्तामहुस्सवाई-करंति जे कारवेंति मुया ॥ १६८ ॥ अणुमोअंति नरा ते, रिद्धिपवुदि परत्थ कल्लाणं ।। पाविति बद्धलक्खा-गुरुवयणं नण्णहा होज्जा॥१६९॥ સ્પષ્ટાથે–એ પ્રમાણે મોટા માથાઓવાળા શ્રીકદંબગિરિ તીર્થની અને અહીં જિન મંદિરમાં રહેલા બિબની જે
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy