SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપિત કરી હતી. અને અમદાવાદના નગર શેઠ કસ્તુરભાઈ મણીભાઈ, દેવ ગુરૂ ધર્મારાધક દાનવીર સંઘવી શેઠ ચીમનલાલ હાલભાઈ (હી. ૨. વાળા) શેરદલાલ જેસંગભાઈ કાલીદાસ, શા.અમુભાઈ રતનચંદ, શા. બુધાભાઇ કસ્તુરચંદ, શા. ચંદલાલ બુલાખીદાસ, શેરદલાલ વાડીલાલ છગનલાલ વગેરે મોટા મોટા સસ્પૃહસ્થાએ પણ અતિ હર્ષ પૂર્વક દેહરીઓ બનાવરાવીને તેમાં શ્રીજિનેન્દ્ર પ્રભુ વિગેરેની પ્રતિમાઓ સ્થાપન કરી, એ પ્રમાણે તત્વવિવેચક સભાને સભ્યોએ તેમજ બીજા સહસ્થાએ પિતે ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યને–ધનને સદ્વ્યય કર્યો, અને એ સર્વ સદ્ગહસ્થાએ જે એવા પ્રતિષ્ઠા આદિ કાર્યમાં ધનને જે સદુપયોગ કર્યો હતે તેમાં મારા પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરના સદુપદેશવાળાં વચનામૃત કારણભૂત હતા. એ પ્રમાણે અત્યંત સંક્ષેપમાં મેં પ્રથમ અંજન શલાકા કહી. (અને બીજી અંજન શલાકાનું સંક્ષિપ્ત વૃત્તાન્ત હવે પછી કહેવાશે.) મે ૧૩૪–૧૩૫–૧૩૬ - શ્રીકદંબવિહાર આદિ સર્વ ચેત્ય અને પ્રતિમાઓને ત્રણ ગાથામાં નમસ્કાર सिढकयंबविहारे-मज्झगयं सासणेसरं वीरं ॥ चउवीसइतिगजिणए-चीसविहरमाणतित्थयरे॥१३७॥ चउसासयतित्थवई-कयंबगणि पंडरीयसिरिनाहे ॥ गोयमसोहमसामी-अण्णेऽवि य गणहरे वंदे ॥१३८॥ पुवायरियाइमहा-पुरिसाण पणममि भव्वपडिमाओ ॥ ते सव्वे संघगिहे-मंगलमाला कुणंतु सया ॥१३९।।
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy