SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - માધ વદિ ૧ ને શનિવાર, તા. ૧૧-૨-૩૩ના શુભ દિવસે નન્દાવર્તનું પૂજન અને પ્રસાદને અભિષેક વિગેરે શુભ ક્રિયાઓ. માઘ વદિ ૩ ને સેમવાર, તા. ૧૩-૨-૩૩ના શુભ દિવસે નવગ્રહનું પૂજન, ૧૦ દિપાલનું પૂજન, અષ્ટ મંગલનું પૂજન, અધિષ્ઠાયક દેવનું પૂજન, વિદ્યાદેવીનું પૂજન અને શાન્તિકળશ વિગેરે શુભ ક્રિયાઓ માઘ વદિ ૪ ને મંગળવાર, તા. ૧૪-૨-૩૩ના શુભ દિવસે શાસનના અધિષ્ઠાયક દેવ અને ૬૪ ઈન્દ્રાદિકનું આહાન, અને ભૂતબલી તથા મન્નન્યાસ વિગેરે વિધિથી શ્રી સિદ્ધચકના મંડલની પૂજા વિગેરે. માઘ વદિ ૫ ને બુધવાર, તા. ૧૫-૩૩ના શુભ દિવસે વિાસ સ્થાનક્તા મંડલની પૂજા. માષ વદિ ૬ ને ગુરૂવાર, તા. ૧૬-૨-૩૩ના શુભ દિવસે વજાદંડને વિધિ, કળશનો અભિષેક અને કળશની પૂજા વિગેરે શુભ ક્રિયાઓ. માધ વદિ ૯ ને શનિવાર, તા. ૧૮-૨-૩૩ના શુભ દિવસે દેવીની પ્રતિષ્ઠા મહોત્સવ (શ્રીસિહાયિકા દેવીને પ્રતિષ્ઠા મહોત્સવ). માઘ વદિ ૧૦ને રવિવાર, તા. ૧૯-૨-૩ના શુભ દિવસે અહત નન્હાવર્તનું પૂજન તથા પહેલા યવન કલ્યાણક સંબંધિ ક્રિયા વિગેરે. માધ વદિ ૧૧ ને સોમવાર, તા. ર૦-૨-૩૩ના શુભ દિવસે બીજા જન્મ કલ્યાણકને મહોત્સવ, છપન દિશાકુમારીઓને મહેત્સવ, ઇન્દ્ર ઈન્દ્રાણીને વરડે, મેરૂ પર્વતના શિખર ઉપર જન્માભિષેકને મહત્સવ, તથા ૧૮ અભિષેકની ક્રિયાઓ. માઘ વદિ ૧૨ ને મંગળવાર, તા. ૨૧----૩૩ના શુભ દિવસે પ્રભુના નામની સ્થાપના, લેખશાળામાં પ્રભુને લઈ જવાને વિધિ દીક્ષા કલ્યાણથી પહેલાંની ચહેલ્યવાદિ ક્રિયાઓ.
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy