SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ આ કદંબગિરિમાં પ્રતિમાઓની અંજનશલાકા વખતે સૌથી પ્રથમ માહ સુદી તેરસ બુધવારે મંડપ સ્થાપનનો વિધિ થયે, ત્યાર બાદ મંગલ દીવાને વિધિ એટલે મંગલદીવાને સ્થાપન કરવાની ક્રિયા તથા સમવસરણ વિગેરેની સ્થાપનાને વિધિ તથા કુંભસ્થાપનની ક્રિયા તથા વાંસમાં બનાવેલ જવારાના કયારાઓમાં જવ આપણની ક્રિયા (એટલે જવારા વાવવાની ક્રિયા) થઈ હતી. મેં ૧૧૮ नंदावट्टसमच्चा-जिणपासायाहिसेयपमुहाई ॥ किच्चाई दिसिवालय-मंगलहिट्ठायगगहच्चा ॥११९॥ સ્પષ્ટા–તથા માહ વદ એકમ શનિવારે નંદાવર્ત સ્વસ્તિકની પૂજા, તથા જિનપ્રાસાદની ઉપર અભિષેક વિગેરેની ક્રિયા, તથા માહ વદી ત્રીજા સોમવારે દશ દિકપાલ દેવની પૂજા, અષ્ટમંગલપૂજા, અધિષ્ઠાયક દેવની પૂજા અને નવ ગ્રહોની પૂજા વિગેરે ક્રિયાઓ (આ દિવસે થયેલી બીજી ક્રિયા આગળ જણાવે છે.) ૧ ૧૧૯ છે विज्झादेवीपूया-संतिकलसपमुहसंविहाणाइं॥ सासणदेवीदेवा-हणबलिमतोवविण्णासो ॥१२०॥ सिरिसिद्धचक्कपूया-पमुहविहाणाइ तित्थहिययाई ।। कल्लाणगाइहेउय-रहजत्ता उचियसामग्गी ॥१२१॥ वीसइठाणयमंडल-धजदंडकलसहिसेयपूयाइ ॥ जाया महुस्सवेणं-सुरीपइट्ठा पसंतिदया ॥१२२॥ ૧ સૂર્ય સેમ મંગળ બુધ ગુરૂ શુક્ર શનિ રાહુ કેતુ એ ૯ગ્રહ.
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy