SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ पण्णासपयं दिण्णं-विणेयपउमस्स मूरिणा विहिणा ॥ गणिपयसमए दिण्णा-नियप्पसीसस्स गुरुदिक्खा ॥२॥ સ્પષ્ટાર્થ--ત્યાં પાટણમાં સુરીશ્વર મહારાજે પોતાના શિષ્ય શ્રી પદ્મવિજય મહારાજને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક વિ. સંવ ૧૯૮૨ ફાગણ વદી પાંચમે ગણિપદ આપ્યું અને ફાગણ વદી અગીઆરસે પન્યાસ પઢવી આપી, જેથી શ્રીપદ્મવિજયજી મહારાજ તે હવે ચારક શ્રીપદ્મવિષયની જળ થયા, અને તેમને ગણપદ આપવાના સમયે ગુરૂ મહારાજે પિતાના પ્રશિષ્યને એટલે આચાર્ય મહારાજ શ્રીવિજયસૂરિજીના શિષ્ય મુનિ મેતવિજયજીને વડી દીક્ષા આપી. આ પ્રસંગે શ્રાવક શા. નગીનદાસ કરમચંદે ઉદ્યાપન-પદપ્રદાનાદિ ધાર્મિક કાર્યોમાં પરમ ઉલાસથી લક્ષમી વાપરવ ને કહા લીધે હતો. ૮૨ છે ગુરૂવર્યનું પાટણ નગરમાં ચોમાસું અને શ્રીગિરિનારઅને સંઘ. चाउम्मासीं पुज्जा-गुरुणो संघग्गहेण तत्थ ठिया । अंते गुरूवएसा-संघो गिरिनारजत्तढें ॥८३॥ સ્પષ્ટાથ–પાટણના શ્રાવક સંઘના અત્યંત આગ્રહથી પરમ પૂજ્ય શ્રીગુરૂ મહારાજ વિસં. ૧૯૮૨ ની સાલમાં પાટણમાં માસું રહ્યા, અને મારું પૂર્ણ થયા બાદ ગુરૂ મહારાજના ઉપદેશથી ત્યાંના ભાવિક અગ્રગણ્ય શ્રાવક શા નાના રણમા નામના શ્રેષ્ટિએ છરી પાલતા શ્રી ગિરિનારજી વિગેરે તીર્થની યાત્રા કરવા માટે માટે સંઘ કોઢ. | ૮૩
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy