SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ દારિદ્રય અને દુઃખના વિસ્તાર શીઘ્ર નાશ પામે છે, તથા નિર્મલ ભાવથી આ તીર્થીની ભક્તિ કરનારા જીવેા આરાગ્ય ( દેહારાગ્ય ને ધર્મારાગ્ય એ અન્ને આરાગ્ય ) અને ઉન્નતિને એટલે ઉત્તરાત્તર વૃદ્ધિવાળા પુણ્યાનુબંધિ પુણ્યપૂર્વક આત્માની ચઢતી દશાને પામે છે. ॥ ૨૭ ॥ दारिद्दायलवज्जे-वि कार्यबेण जस्स णो णट्टो | નાવિલેજો-સો મિહિકો સવળે ॥ ૨૮ ॥ પટ્ટાથ જે ભવ્ય જીવ આ તીર્થના આશ્રય કરવા છતાં લાભ ન પામે તે તે અતિ નિર્જાગી જાણવા એમ જણાવે છે. દુઃખ દારિદ્રય રૂપી પવ તાને છેદવામાં વજ્ર સરખા એવા આ પ્રભાવિક કદમ ગરિ તીથની સેવા કરવા વડે પણ જે જીવના દારિદ્રય દુ:ખરૂપી પતા નાશ ન પામે તે જાણવુ’ કે ત્રણે ભુવનમાં એ જીવાઈ અતિ નિર્ભાગ્યશેખર છે. [જેમ ગંગા નદીમાં રહેતા મત્સ્ય પણ તરસ્યા મરતા હોય તા એ મત્સ્યના જેવા નિર્ભાગી કાણુ ? તેમ ભક્તિ ભાવથી આ તીર્થની છાયામાં રહ્યા છતાં પણુ જે તીથ દ્વારા આત્મલાભ ન મેળવી શકતા હાય તા એના જેવા ખો નિોગી કેાણ ?] ॥૨૮॥ किं कामधे चिंता - मणिकामलयामरामपमुहेहिं || तुट्ठो जस्स कयंबो - पओयणं तस्स नण्णस्स ॥ २९ ॥ સ્પા—અહા ! જે ભાગ્યશાળી જીવને કગિરિ
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy