SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ( કમકમ) બનેલી જાણવી. અર્થાત એક કાળચક્રમાં ૧૨ આરા કમાલ્કમે, (ઉટસુલટા ક્રમે) પરિવંતન (ફેરફાર); પામે છે. જે ૧૭ છે ગત ઉત્સણિીમાં શ્રીસંપ્રતિ જિનના કદંબ ગણધરની બીના આ વર્તમાન કાળચકમાં અત્યારે ચાલતી આ સર્પિણી કાળની પહેલાં જે ઉત્સર્પિણ વ્યતીત થઈ ગઈ તે ઉત્સપિ માં જે છેલ્લા અરિહંત ભગવંત સંપ્રતિ નામના તીર્થ કાર થયા કે જે મુક્તિમાર્ગ દેખાડવામાં અત્યંત કુશળ હતા, તે. શ્રીસંપ્રતિ જિનના સર્વ લબ્ધિસંપન્ન (આમષ ષષ્યાદિ અનેક લબ્ધિઓ જે ગણધર ભગવંતને હોઈ શકે તેવી સર્વ લબ્ધિઓવાળા) એવા થર્વવ પધર નામના ગણપર થયા. મે ૧૮૧૯ શ્રી કદંબ ગણધર મેક્ષે જવાથી આ તીર્થનું કદંબગિરિ નામ પ્રસિદ્ધ થયું તે જણાવે છે તે શ્રીકદંબ ગણવર બા તીર્થે. કોડ મુનિઓના પરિવાર સહિત આવ્યા, અને આ તીર્થ ઉપર શુકલધ્યાન રૂપ ધગધગતા અગ્નિ વડે પૂર્વભવમાં સંચિત કરેલાં સર્વ આડે કર્મ રૂપી વાસના સમૂહને બાળીને (એટલે આ તીર્થના આરાધન ગર્ભિત શુક્લ ધ્યાનથી સર્વ કર્મને નાશ કરીને) એક્ષપદ પામ્યા, તે કારણથી સાયણ બળ ભૂમિના ને વનસ્પતિઓના રસકલ વ ગંધ આદિ સર્વ અધિકાધિક વૃદ્ધિ પામે છે, ને અવસરણમાં એ સર્વ બા ક્રમશઃ ઘટતા ઘટતા (ઉતરતા-હાનિવાળા) હેાય છે. એ કાળચક કેવળ ૫ ભરત ૫ અરવતમાં જ હોય છે. મહા વિદેહમાં સવદા. થો આરો હોય છે. - - - - - - - - - - - - - -
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy