SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ શ્રી વિજયપદ્ધસૂરિકૃત– સ્પષ્ટાર્થ-જ્ઞાનાવરણય, દર્શનાવરણીય, વેદનીય, મહનીય, આયુષ્ય, નામ, શેત્ર અને અંતરાય એ આઠ દુષ્ટ કર્મો રૂપી હાથીઓની શ્રેણીને નાશ કરવાને તપને આરંભ એજ સિંહ સમાન છે. કારણ કે જેમ સિંહને જોઈને હાથીએ નાશી જાય છે તેમ જ્યાં આ તપને આરંભ થાય છે, ત્યાં આઠ કર્મોને નાશ (નિજેરા) થવા માંડે છે. વળી તે હાથીએને નસાડવામાં સિંહને ઉત્કટ કેસરાને આટેપ અથવા આડંબર કારણ રૂપ છે, તેમ આ આઠ કર્મો રૂપી હાથીઓના સમૂહને નસાડવામાં આ ઉદ્યાપનને વિસ્તાર પણ જરૂર કારણભૂત છે. માટે તપની સાથે ઉજમણું જરૂર કરવું જોઈયે. ૧૭૪ અવતરણું--હવે ૮૪ મું ધ્વજારોપણ દ્વારા જણાવે છે – ( વિભીતિવૃત્તમ ) ૧૧ राज्ञां चारुगुरूदरे च तुरगे छत्रे रथे वा वृतो, ૮ ૯ - ૧૨ ૧૦ __ लोकानां कटसुंडलादिषु मया धौरेयतां बिभ्रता । કુદ ૧૪ ૧૪ ૧૫ ૧૭ नैतत् क्वापि महत्त्वमापि विलसत्केत्वग्रहस्तो रण- ૨૧ ૧૯ ૨૦ ૨૪ ૨૨ ૨૩ दघण्टावाग्भिरिति ध्वजस्त्वरयते वो देवताराधने॥१७५५ પ્રાસાદ ઉપરે જિનતણું ધ્વજદંડ દીપે જેહને, ઉત્તમ ધજા રૂપમહાભિવિને ચેતવે જિનભકિતને
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy