SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કપૂરપ્રકારસ્પાદિ ૫૨૩ રહેલી એવી જે અષ્ટમીની તિથિએ ચંદ્રમાને સરખી રીતે ધારણ કર્યા છે તે આઠમની તિથિ પુણ્ય કાર્યોની સાધનામાં શું ડખલગીરી કરે ખરી ? અર્થાત્ નજ કરે. એ રીતે ચૌદશ વગેરે તમામ પર્વ તિથિઓ પશુ મેક્ષ માર્ગ નીનિ લ -- સાધના પરમ ઉલ્લાસથી કરાવનારી સમજવી. ૧૪૦ અવતરણ:—હવે ચતુર્દશીનું માહાત્મ્ય જણાવે છે: ( અનુષ્ટુપવૃત્તમ ) K ૐ ૪ ર ૫ ૬ एकैकापि हि पुण्याय, भूतेष्टापि तदन्तिके । ૧ ૦ ૧ ૧ ७ योगे किं त्वब्धिवेलायां, गंगायमुनयोरिव ॥ १४१ ગંગા અને જમનાજ બેઉતી એમ ન જાણીએ; તે બેઉના જલયેાગવતી જલધિવેલા તીએ; તેમ ચાદશના સમી પૂનમ અમાવાસ્યા સદા, પવ માની સાધીએ તેા શીઘ્ર નાશે આપદા. ૧ યે શ્લેાકા-એક એક ચતુર્દશી પણ નિશ્ચે પુણ્યને માટે થાય છે તે તેની પાસે રહેલી પુનમ તથા અમાસ પણ જરૂર પુણ્યને માટે થાય જ છે. અહીં દષ્ટાન્ત જણાવે છે કે ગંગા અને જમના એ એ તીર્થ છે, એટલું જ નહિ પરંતુ તે એ નદીના સંબંધથી સમુદ્રની વેલા પણ તીર્થ રૂપ ગણાય છે. ૧૪૧ - સ્પષ્ટા : અજવાળી ચૌદશ, તથા અંધારી ચૌદશ એ એ તિથિએ પુણ્યને માટે થાય છે તેા તેની પાસે રહેલી
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy