SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ४८६ વિજયપદ્યસૂરિકૃત ( ધરવૃત્તમ) मिष्टान्नं भुक्ष्व हृद्यं पिब जलमपि तान् षड् रसान् मा च ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૯ कायक्लेशं त्यजांग विमलय सुकरः करकुंभर्षिणोक्तः । - ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૬ ૨૪ ૨ ૧ ૩૧ मोक्षोपायोऽस्ति कोपं जय भज शिवजं शर्म साधो निबोध, ૨૭ ૨૮ ૨૯ ૩૦ द्राक्षेनुक्षीरखंडभभृतिरसबलात्संनिपातेऽप्यदुष्टम् ॥ १२२ હે સાધુ! ખા મિષ્ટાન્નતિમ મધુરજલપીજે અને, ષટ રસોને ચાખજે કરજે ન કાય કલેશને અંગ શુદ્ધ બનાવજે પણ દૂર કુંભ મુનિ વચનને, જાણજે છત કોધને ઝટ પામ જે શિવ શર્માને. ૧ કર્થ –હે સાધુ! સુંદર મિષ્ટાન્નનું ભજન કર, સુંદર જલપાન કર, છ પ્રકારના રસને રેક નહિ, કાયકલેશનો ત્યાગ કર, શરીર નિર્મલ કર, પરંતુ કૂરગડુ નામના મુનિએ મેક્ષને સહેલો ઉપાય બતાવ્યો છે. અને તે આ પ્રમાણે જા. ક્રોધને જય કર ને તેથી મેક્ષ સંબંધી સુખને મેળવ. દ્રાક્ષ, શેરડી, દૂધ, ખાંડ વગેરેના રસના બલથી સંનિપાતને વિષે અષકારી છે. ૧૨૨ સ્પષ્ટાર્થી--કોઈને ય એ મેક્ષ મેળવવાને સહેલે ઉપાય છે એ જણાવતાં ગ્રંથકાર કહે છે કે –હે સાધુ! સુંદર
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy