________________
૪૮૨.
શ્રીવિજ્યપદ્યસૂરિકૃત
પહોંચ્યા. અને ચંદ્રને શ્રાપ આપે, તેથી તે કલંક્વાળો અને ક્ષય પામનારે થયે. આ બીના લક્ષ્યમાં રાખી ભવ્ય જીવોએ સાતમા વ્યસનને સર્વથા ત્યાગ કરી નિર્ભય જીવનમાં ધર્મરાધન કરી આત્મહિત સાધવું જોઈએ. અહીં સાત વ્યસનને ત્યાગ કરવાની બીના પૂરી થઈ ૧૧૯
અવતરણ-હવે ૫૯ મું કષાયને તજવાનું દ્વાર કહે છે –
(gીવૃત્ત )
मुभूमजमदग्निजप्रतिमद्रुमाघर्षजे,
पायदवपावके विषयवात्यया दीपित।
महदगुणवनं दहत्यहह पुण्यकल्पद्रुम૧૨ ૧૮ ૧૩ ૧૪ ૧૫ ૧૬ स्वतोऽस्ति यदि दैवतः शमघनाघनो वर्षति ॥ १२० સુભૂમ પરશુરામ જેવા નવ તરૂના ઘર્ષણે, ઉપજેલ આજ કષાય દાવાનલ લહેજ પ્રદીપ્તિને વિષય વાયુ વેગથી ગુણ રૂપ વન તેમાં બળે, શમમેઘ વરસત દેવગે પુણ્ય સુરતરૂ ઝટ ફળે. ૧ ( કલોકાર્થ–સુભૂમ અને પરશુરામ સમાન પુરૂષ રૂપી વૃક્ષોના સંઘર્ષણથી ઉત્પન્ન થએલા અને વિષય રૂપી વાયુ વડે સળગેલા કષાય રૂપી દાવાનલને વિષે મેટું ગુણ રૂપી વન