SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ - * ૧૪ ૪૬૨ શ્રી વિજયપદ્યસૂરિકૃત (માસ્ટિોત્તમ્) मधु मधुरवचोभिः प्रेयसी प्रेरितो यः _पिवति निजकुलोच्चाचारचिन्तां विमुच्य। वररुचियदिडापि प्रेक्षते दुर्गतिं स, ૧૬ ૧૫ ૧૩ क्व च तनुदृढता वा (स्याद् ) भोगिभुक्ताज्यभोगैः १११ નિજ પ્રિયાના મધુર વચને પરિહરી કુલચિંતના, દારૂ પીએ દુર્ગતિ લહે વરરૂચિ પરે જિમ સર્ષના બટેલ ઘી ખાતાં ન દૃઢતા દેહની તિમ દારૂના, વ્યસને ન સદ્ગતિ છોડીએ સાધક બની શિવમાર્ગના. ૧. “ શ્લોકાર્થ–મધુર વચને વડે પ્રિયા (પત્ની)થી પ્રેરાએલે જે માણસ પિતાના કુલના ઉચ્ચ આચારેને છોડીને દારૂ પીએ છે તે આ લેકમાં પણ વરરૂચિની જેમ દુર્ગતિને પામે છે. દષ્ટાન્ત કહે છે કે સર્વે એઠા કરેલા ઘીને ખાવાથી શરીરની દઢતા કયાંથી થાય? ૧૧૧ સ્પષ્ટાર્થ –આ લેકમાં પણ દારૂ પીવાથી સંસારી જી આ લોકમાં પણ વિવિધ વિડંબના રૂપ દુર્ગતિને પામે છે, તે વાત જણાવતાં ગ્રંથકાર કહે છે કે પિતાની પ્રિયાના મધુર વચને સાંભળીને જે માણસ દારૂ પીવે છે, તે માણસ આ લોકમાં જ વરરૂચિ બ્રાહ્મણની જેમ ભયંકર દુખ ભેગ
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy