________________
-
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાદિક
૩૫૫ ચન્દ્રજી દીક્ષા લઈ તેની પરમારાધના કરી મેક્ષના અવ્યાબાધ સુખ પામ્યા. તેમનું આયુષ્ય ૧૫૦૦૦ વર્ષનું હતું. વિશેષ બીના જૈન રામાયણ (ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર પર્વ ૭) થી જાણવી.
અવતરણ–આ લેકમાં પણ ન્યાયને જ પ્રભાવ જણાવે છે.
(કાનિવૃત્ત)
मनसि वसति शश्वन्याय एवोत्तमानां,
૧૨ यदमरवरलब्ध्या पारदारिक्यचौर्ये । अनुविषयमरौत्सीचक्रभूद्बह्मदत्तः, ૧૬ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ क्व सुरसरिति पङ्कः क्वेशचन्द्रे कलङ्कः 1 ૭૭ છે.
ન્યાયજ વસે ઉત્તમતણુદીલનિત્યસુર વરદાનથી, નિજ દેશમાં ચોરી તણી નિવૃત્તિ પરની નારીથી બ્રહ્મદત્ત કરાવતા કયાં પંક ગંગામાં રહે? શંકર શિર શશિમાં કલંક ને ન્યાયવતા સુખ લહે. ૭૭
–ઉત્તમ પુરૂષોના મનમાં હંમેશાં ન્યાય જ વસે છે. કારણ કે બ્રહ્મદત્ત નામના બારમા ચક્રવતીએ દેવતાની કૃપા મેળવીને પોતાના દેશમાં પરસ્ત્રી લંપટપણને તથા ચારીને નિષેધ કરાવ્યે હતે. (વ્યાજબીજ છે કે)