SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ , ૩૩૦ શ્રીવિજ્યપધરિકૃત– - ઘરે જન સ્માટે આવવા લાગ્યા. ત્યારે રસોઈયાઓએ કહ્યું કે ઘણું લેકે ભેજન માટે ભેગા થયા છે. માટે કેને કેને ભેજન આપવું તે કહે. તેથી શ્રાવકે કોણ છે તેની પરીક્ષા કરીને શ્રાવકેના ગળે તેમને ઓળખવા માટે કાકિણું રતન વડે ત્રણ રેખા કરી. પછી ભરત ચક્રવર્તી તેમની ભક્તિ કરીને મે સુખના અધિકારી થયા. અને ત્યારથી લેકેમાં પણ સાધર્મિક ભકિતની પ્રવૃત્તિ શરૂ થઈ. વિશેષ બીના દેશના ચિંતામણિમાં જણાવી છે. અવતરણ–આ શ્રાવકની ભક્તિરૂપી દ્વારમાં વિશેષ ઉપદેશ આપે છે– - આ શfજાણક્ષણિલઘુત્તમ છે श्राद्धानां सदुपासका बहुमता एवैकधर्मत्वतः। साधूनामपि जातु गौरवपदं वीतस्पृहाणाममी॥ रुमाशादुपसर्गहृत्स्तवनतः श्रीभद्रबाहोर्यया । चन्र्काब्दवदुत्तमेषु सहजं विश्वोषकारिव्रतम् ॥७१॥ ધર્મ સરખે તેહથી શ્રાવકતણું શ્રાવક કરે, બહુમાન પણ કઈવાર નિસ્પૃહસાધુ પગારવ કરે; શ્રાવકતણા જિમ ભદ્રબાહુ તેમના વિશે હરે, ઉપસર્ગહર દઈચંદ્રરવિને મેઘ જિમ ઉપકૃતિ કરે. ૧ ૧૪ ૧૧ ૧૬ ૧૫ ૧૮ -૧૭
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy