SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ શ્રીવિયપદ્યસૂરિકૃત– - તે બંને કરતાં અધિક જ્ઞાનવાળું કેઈ નહતું. સિદ્ધાન્તના પાઠથી તેમની લાંબા વખતની દઢ થએલી કુવાસનાઓ નાશ પામી ગઈ તેમની જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી લમીથી તેમની કીર્તિ પણ ચારે દિશામાં ફેલાઈ આ હરિભદ્રને ચાકિની સાધ્વીએ બંધ પમાડે. તેથી તેમનું યાકિનીસૂનું એવું પણ - નામ થયું. ગુરૂએ પણ તેમને લાયક જાણુને આચાર્ય પદે - આરૂઢ કર્યા. એટલે સૂરિ પદવી આપી. ત્યાર પછી પૃથ્વી - ઉપર વિહાર કરતાં તેમણે જૈન શાસનની વિવિધ પ્રકારની પ્રિભાવના કરી. તેમણે વિવિધ પ્રકારના પ્રકરણની રચના કરી. એ પ્રમાણે જિન શાસનની પ્રભાવના કરી. સમાધિ પૂર્વક મરણ પામીને સ્વર્ગે ગયા. આ પ્રમાણે જેણીએ હરિભદ્ર જેવા વિદ્વાનને પણ બંધ પમાડે, તે સાધ્વી કેમ પૂજનીય થાય નહિ. | ઇતિ યાકિની સૂનુ કથા છે અવતરણઃ એ પ્રમાણે ૩૩ મું સાધ્વી દ્વાર કહ્યું. હવે આવકની ભક્તિ કરવા રૂપ છઠ્ઠા ક્ષેત્રનું સ્વરૂપ જણાવે છે – अकृत भरतचक्री विश्वसाधर्मिकांर्चा, कुरुत तदनुमानाच्छ्य सेऽजौयम तत् । यदि सकलधरित्री मीणयत्यम्बुवाहः, किनु न तदरघट्टा क्षेत्रमात्र पृणातु
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy