SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકરપ્રકરસ્પષ્ટાદ: ૨૯૩ ચૂના કરીને સમાધિ મરણ પામીને ત્રીજા દેવલેાકમાં ગયા. આર્ય રક્ષિતસૂરિની જેમ ભવ્ય જીવએ ઉત્તમ શ્રુત જ્ઞાનની આરાધના કરી પાતાના અને પરના ઉદ્ધાર કરવા. અવતરણ:-ફ્રીથી પણ જણાવે છે: ૫ ઈતિ આર્ય રક્ષિતસૂરિ કથા । E રે - શ્રુત ભક્તિની વિશેષતા ૩ ૪ पठ पठति यतस्वान्नादिना लेखय स्वैः, ( મહિનોવ્રુત્તમ) ૫ ૧૧ ૧ ૦ ૧૩ ૧૨ ૧૪ स्मरवितर च साधो (साधौ ) ? ज्ञानमेतद्धि तत्वम् ॥ ૧૭ ૧ ૧૫ ૧૬ ૧૯ श्रुतलवमपि पुत्रे पश्य शय्यं भवोऽदात्, ૨૦ ૨૧ ૨૬ ૨૨ ૨૩ २५ ૨૪ जगति हि न सुधायाः पानतः पेयमन्यत् ॥ ६३ ॥ હૈભવ્ય! ભણુ શ્રુતજ્ઞાન કરતુ’સ્હાયનિત ભણનારને, અન્નાદિ દેઈ લખાવશે ધન વાપરીને તેહને યાદ કર તું અન્યને તે આપજે તે તત્વને, પુત્રને શય્યંભવે આપ્યુંજ અમૃતપાનને ૧ અન્ય પીણામાં ચઢે જિમ પાન અમૃતનુ ખરે, અન્ય જ્ઞાને તેમ જિન શ્રુતજ્ઞાન ઉત્તમ ઉચ્ચરે; તેહથી તત્વા પિછાણી ધમ નિલ સાધીએ, છડી કષાયા વિષયને નિર્વાણના સુખ પામીએ.ર્
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy