SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત કરનારૂ થાય છે, તેમ કપટથી કરેલું સામાયિક વ્રત આત્મશુદ્ધિ કરતુ નથી. ૪૮ અવતરણ:—સામાયિક સંબંધીવિશેષ ઉપદેશ આપે છે: ( વત્ત તિાવૃત્તમ્ ) ૧ 3 सामायिकं द्विघटिकं चिरकर्मभेदि, * દ ૫ ७ चन्द्रावतंसकवदुच्चधियोऽत्र किंतु । ૧૨ ૯ ૧૦ ૧૧ स्पर्शेऽपि सत्यमुदकं मलिनत्वनाशि ૧૭ ૧. ૧૯ ૧૩ ૧૫ ૧ ૧૪ घोरं तमो हरति वा कुत एव दीपः ॥ ૪૧ એ ઘડીનું માન જેનુ તેહ સામાયિક ધણાં, ચંદ્રાવત સકતી પરે પુો વિનાશે ક`ના; તેહ સાચું જેમ પાણી મલિનતા દૂરે કરે, દીપ કરતાં સાથ અથવા નિખિડ અધારૂ હરે. àાકા :-ચંદ્રાવત સક નામના રાજાની પેઠે એ ઘડી પાળેલું સામાયિક પશુ લાંબા કાળના કર્મના નાશકરે છે, તેા વળી તેનાથી (તે સામાયિકથી) ઉચ્ચ બુદ્ધિવાળા પુરૂષનાં કર્મના નાશ કરે એમાં આશ્ચર્ય શું ? વાત સાચી છે કે પાણી પ કરવાથી પણ મલિનતાના નાશ કરે છે અથવા પ્રગટ થએલા દીવા ઘાર અંધકારના નાશ કરે છે.૪૯
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy